________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૬૫
શુદ્ધ મારગ ઓળખીને, ઉલટ મારગ મા ચાલ.
નિર્ભય, શા ઝાંઝવાના પાણી જેવી, જુઠી માયા જાળજી; ભ્રમણામાંહી ભૂલી હાલમ, ધૂલી શિર મા ડાલ.
નિર્ભય રા સૂરજ વાદળ વીંટીચો પણ, કદી નહી બદલાયજી; ધ્યાન વાયુ યોગે તારૂ, શુદ્ધ રૂપે પ્રગટાય.
નિર્ભ૨૦ રા આપોઆપ વિચાર હંસા, હું સોડહં ધ્યાનજી; બુદ્ધિસાગર આતમા સો, સિદ્ધ બુદ્ધ ભગવાન.
નિર્ભય ઠા સદ્ગુરૂ આચાર્ય બુદ્ધિસાગર સુરીશ્વરજી, આત્મતત્વને અન્યમાં શોધનારને ઉપદેશ આપે છે કે, અરે માનવ? બહારના પદાર્થોમાં શેધ કરનારને આત્મતત્ત્વ કદાપિ અનુભવમાં આવશે નહિ. જે પોતાની પાસે રહેલ હોય તે અન્યત્ર શેધતાં ક્યાંથી મળશે ! તારે આત્મા સત્તાએ નિર્ભય અને બ્રહ્મરૂપી, જ્ઞાનમયી છે. તેને સદા શોધ? એને અનુભવ આવતાં તેને અન્યત્ર શોધવાનું રહેશે નહિ. ઉપાદાન કારણથી કઈ પણ કાલમાં તે તેનાથી જુદો નથી. જ્ઞાન, દર્શનાદિ તારામાં સદાય રહેલું છે. માટે શુદ્ધ માગે ગમન કરી તેઓને પ્રાપ્ત કર. હાલમાં જે માર્ગે તું ચાલી રહેલ છે,
૨૦
For Private And Personal Use Only