________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૬૨
નીમાં આત્મકલ્યાણ સાધવા તૈયાર રહેવું જોઈએ. પçરસવાળા ભેજનમાં તથા વિવિધ સંગીત સાંભળવામાં તેમજ મોજમજામાં જે પ્રેમરસ છે. તે મુજબ આત્મહિત સાધવામાં પ્રેમ રાખશો એટલે શિવવધુને વરવામાં પ્રીતિ રાખશે તો, સર્વ સંકટ, વિપત્તિ નાશ પામશે. અને અવિનાશીપણું પ્રાપ્ત કરશે. અવિનાશીપણુ તમારી સત્તામાં સમાએલ છે. જ્યારે તે પ્રાપ્ત કરશે ત્યારે ગુણગણુના ભંડાર બનશે. તમારામાં સત્તાએ કેવલ્યજ્ઞાન પણ રહેલું છે. પરંતુ આત્મધ્યાનના ગે સર્વથા, સદા કર્મલ નાશ પામશે ત્યારે જ તે, અવિનાશીપણું અને સાથે સાથે મળેલ કેવલજ્ઞાનના સ્વામી બનશે. તે માટે સદ્ગુરૂ બુદ્ધિસાગરસૂરીશ્વરજી ફરમાવે છે કે, આત્માની રમણતાના યોગે, ઝગમગ તિના વિલાસી બનશો. સ્વસ્વરૂપમાં નિરન્તર ઝીલ્યા કરશે. માટે સંસારની ભૂલભૂલામણમાં ફસાશે નહિ. જે સંસારના ચક્રવ્યુહમાં સપડાયા તે, ક્રોધ, માન, માયા, લેભ, અદેખાઈ વિગેરે જે મેહ નૃપના દ્ધાઓ છે. તે તમને આત્માની ઓળખાણ કરવા દેશે નહિ. અને વારેવારે દિને ઉભા કરશે.
એક શેડની માફક-એક ધનાઢ્ય શેઠને ચાર પુત્રો તથા પુત્રીઓ વિગેરેનો ઘણો પરિવાર હતા. તે સઘળો પરિવાર તે શેઠની મરજી મુજબ અજ્ઞાને ઉઠાવી સર્વ કામો કરવામાં ખામી રાખતું નથી. તેથી શેઠને ઘણે આનંદ પડતો. પરંતુ તે પરિવારમાંથી કઈ માંદુ પડતું અગર
For Private And Personal Use Only