________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૬૦
મારીને મરવું. ” ભયપામી, અગર નાશી જઈને મરવું નહિ. પરંતુ ખીજાએ કાણુ કાણુ છે. તેને ખબર ન હાવાથી એમ માની બેઠેલા હાય છે કે, સામે આવેલા શત્રુએને મારીને મરવું. તેમાં તે ઘણું જોખમ અને વૈર વિરોધાદિને પાર નથી. કદાચ બહારના શત્રુઓને મારી જીવતા રહે. તે પણ મારનારને શાંતિ કાંથી થાય ? કારણ કે વૈરિવરેધની પર પરાની ભયંકરતા નાશ પામી નથી. માટે આ તેમનુ મન્તવ્ય અસત્ય છે, અને દુર્ગતિમાં *સાવનાર છે. સત્ય તા અન્તરના શત્રુએ, જેવા કે, રાગ, દ્વેષ, માહુજન્ય કર્મો બંધાય છે, અને તેના ચેગે જે, ક્રોધ, માન, માયા, લાભ વિગેરે જ છે. તેએને વ્રતાદિકની આરાધના કરવા પૂર્વક આત્મધ્યાન દ્વારા હઠાવવા. અને આત્મવિકાસમાં આગળ વધવું. તે ક્રોધાદિને મારીને મરવું. જેથી ઉત્તરાત્તર આત્માતિ સધાય, અને અનુક્રમે આત્મા, શુદ્ધ, પોતાના સ્વરૂપે આવી નિવાસ કરે. અને લવાભવની પરપરા ટળે. સદ્ગુરૂ કહે છે કે, જ્યારે આત્મા, રાગ, દ્વેષ અને મેહાર્દિકથી મુક્ત બને છે. ત્યારે શુદ્ધ સ્વરૂપી તથા નિત્યાનિત્યવિલાસી, અને પુદ્ગલેાથી ન્યારે વર્તે છે, અને લેાકાલેાક પ્રકાશી અને છે, તથા અનંતસુખને અક્ષય ખજાના હૈાવાથી સર્વથા, સદા અને સત્ર સત્ય સુખમાં ઝીલે છે. આવા આત્માને શુદ્ધ સ્વરૂપી કરવા માટે, અરે સાધુભાઈએ તેમજ નરનારીએ લક્ષ્યમાં રાખી વ્યવહારના કાર્યો કર, અને આત્મધ્યાનના ચૈાગે, અન્તરાત્મા બની,
For Private And Personal Use Only