________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૫૯
છું. તમારે મારી આજ્ઞા માનવી. આ મુજબ બેલી રહે છે. તેવામાં શત્રુરાજાએ આ રાજાના, ધાર્મિક અને પ્રવીણ પ્રધાનને મારી નાંખવા મેકલેલા, શસ્ત્રધારી સુભટેએ. તલવાર વડે કૌતુક કરવા બનેલ સુભટની કતલ કરી. કારણ કે, તે સુભટેએ તેને સારો પ્રધાન માન્યું હતું. રાજાએ મુદ્રિકા લેવા મેકલેલ સુભટને પ્રધાને મારી નંખાવેલ માની, અત્યંત કપાતુર બની પ્રધાનને ઘેર આવતાં, બીજા સુભટેએ મોકલેલા સુભટની બીને કહી. મહારાજા દેખે તે ખરા. આત્મધર્મને, તેના ચિન્તવનને કે પ્રભાવ છે. આપણે પ્રભાવ, તે પ્રધાન આગળ વૃથા ગયે. પ્રધાન પાસેથી લીધેલી મુદ્રિકા, મળેલ સુભટે પહેરી અને કહેવા લાગ્યું કે, હું પ્રધાન છું. અમારી આજ્ઞા તમારે માનવી. આ મુજબ સાંભળી શત્રુરાજાના સુભટોએ તેને મારી નાંખ્યો.. પ્રધાન બચી ગયે. રાજાને અચંબ થયે. ત્યારબાદ સવારમાં પ્રધાને રાજાને કહ્યું કે, આત્મધ્યાનમાં રહેવાથી જ મારું રક્ષણ થયું. અન્યથા માર્યો જાત. રાજાએ હવે ધર્મનું કુલ સાક્ષાત દેખી, બારવ્રતની આરાધનાપૂર્વક આત્મધ્યાનમાં રહેવા માટે કાળજી રાખી. રાજા અને પ્રધાન ધર્મની આરાધના કરતા હોવાથી પ્રજા પણ ધર્મની આરાધના કરવા લાગી. એટલે વ્રત નિયમને ધારણ કરવાપૂર્વક ધર્મધ્યાનમાં રહેવાની જરૂર છે. કારણ કે, તેના ગે વિન, વિપત્તિ વિગેરે દૂર ખસે છે. અને આમહીરો પરખાય છે. કેટલાક એમ કહેતા સંભળાય છે કે, “બીજાઓને
For Private And Personal Use Only