________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૫૭
મહાદિકનું ધાડુ' પડે નહિ. અને સમતાને લૂટી લે નિહ. કારણ કે અગીયારમા ગુણસ્થાનકે આરૂઢ થએલ, ઉપશાંત વીતરાગી મુનિવર્યા પણ પ્રમાદના યાગે ત્યાંથી પડ્યા છે. માટે ઘણી સાવધાની રાખવાની જરૂર છે. આત્મધ્યાનમાં, રૌદ્રધ્યાનને અવકાશ ન મળે. તે માટે જરૂર ચાકીદાર બને. અને બનતાં સુધી ચાકીદાર બનવાની આવશ્યક્તા છે. તેથી વિઘ્ના તથા વિપત્તિ ટળી જાય છે. અને સગાવહાલાને પણ ધર્મક્રિયાઓ કરવા પૂર્વક આત્મતત્ત્વમાં પ્રેમ જાગે છે.
એક નગરમાં પ્રજાપાલ નામે નૃપતિ હતા. તે ધર્મને તથા પુણ્યને માનતા નહિ. તે રાજાને તેને સુમિત્ર નામે પ્રધાન હતા. તે સદાય ધમની વ્યાખ્યા કરી પ્રતિધ આપતા કે, અરે રાજન! તમે નૃપતિ બની, રાજ્યસાહ્યખી સમૃદ્ધિ વૈભવાદિ ભાગવા છે. અને બીજા તમારા અનુચાયી બની તમારી આજ્ઞા ઉઠાવી સેવા બજાવે છે. તેનું કારણ તે હાવું જોઇએ ને ? ધમાઁક્રિયાના ચગે જે પુણ્યે દય થએલ છે. તે દ્વારા તમા સઘળી સાહ્યબી, સંપત્તિના સ્વામી થએલ છે. એમ મારૂ સત્ય માનવું છે. આ મુજબ પ્રતિબોધ આપતા, રાજા કહે છે કે, સાક્ષાત્ ધર્મના પ્રભાવ દેખવામાં આવે તે માનું. કારણ કે, સ્થાન, સ્થિતિને પામી જીવાત્માઓ, રાજાઓ, નાકર, ચાકર, ખને છે. એક આરસપહાણના એ કકડાએ છે. તેમાંથી એકની પ્રતિમા અને છે. અને તેનુ પૂજન થાય છે, માણસે પાયે લાગી સ્તુતિ કરે છે. અને બીજાના સેાપાન, પગથીઆ અને છે.
For Private And Personal Use Only