________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૫૬
સશુરૂ ફરમાવે છે કે, સમતાના એગે કોઈ પણ મનુષ્ય, કેવલ્યજ્ઞાનને પામી અનંત શુદ્ધિના સ્વામી બને છે. આવું સમ્યગૂજ્ઞાન પામી તે મુજબ વર્તન રાખી માયા મમતાને ત્યાગ કરે ત્યારે જ, અનંતજ્ઞાનાદિના ભક્તા બને છે. એકદમ એવા શુદ્ધિ વિગેરેના સ્વામી બનતા નથી. માટે હે સાધુભાઈ? પ્રથમ વિષયરસને નિવારી, લાગણીપૂર્વક, સમય કહેતાં આગમ રસને પીઓ. સિદ્ધાંતના રહદસ્યને જાણે. આગમરસનું પાન કરી હૈયામાં પચાવે. ત્યારપછી આત્મહરે પરખાશે. અને સમૃદ્ધિદાયક સત્યસુખ છે. તેનું ગ્રહણ થશે. માટે સિદ્ધાંત રસને જાણ પચાવવાની જરૂર છે. આગને જાણશો તેથી આનંદ પણ આવશે. પણ તે રસને પચાવ્યા સિવાય અર્થાત્ તે મુજબ શક્ય વર્તન કર્યા સિવાય આત્મતત્ત્વરૂપ હરે હસ્તગત થશે નહિ. તેને અક્ષય પ્રકાશને લાભ મળશે નહિ. રસને પચાવ્યા પછી વિષયકારની મીઠાશ, વિષ સમાન લાગશે. અને આગમરસથી આત્મ કહીનુર હીરે પરખાશે. અને ગ્રહણ કરી શકાશે. પછી જ અહંકાર, મમત્વના ગે સમત્વને આવવાને અવકાશ મળશે. તે પણ કેવલજ્ઞાની, જે સમત્વને અનુભવ કરે છે તેવો તે નહિ. કારણ કે સમત્વને આવવા માટે માર્ગ ખુલ્લે થે. સરલ અને સુગમ બન્યું. પરંતુ હજી તે રાગ, દ્વેષ-મહાદિક પાતળા બન્યા છે. પણ મૂલમાંથી નાશ પામ્યા નથી. માટે સમતાને આવવાને માર્ગ મળ્યા પછી ઘણે ઉપગ રાખવાની આવશ્યક્તા છે. રખેને
For Private And Personal Use Only