________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કપા
સન્મુખ સર્વ પાપોની નિન્દા, ગહ પૂર્વક, આત્માના ગુણોમાં લીનતા, રમણતા કરવા લાગે. લઘુકમ હોવાથી સમત્વના યેગે લપકણીએ આરૂઢ થઈ ઘાતીયા કર્મોને ઘાત કરી, કૈવલ્યજ્ઞાનને પામે. દેવતાએ સાધુને વેશ આપી વંદના કરી. આત્મધ્યાનને વેગે જે સમત્વ આવે તે, બે ઘડીમાં કેવલજ્ઞાનને આવિર્ભાવ થાય છે. પાછળ પડેલે રાજા ત્યાં આવી આશ્ચર્યમાં પડે. આ શું? મહાન ચિટ્ટો કેવલજ્ઞાન પામેલ છે. કેવલજ્ઞાનીએ કહ્યું કે, અરે રાજા! ગમે તે દોષી હોય તે પણ સ્વદેની નિન્દા, ગહ કરી આત્માના ગુણમાં લયલીન થાય. અને લઘુકમી હોય તે સમત્વના
ગે કેવલજ્ઞાન પામે છે. મને ઘણે પસ્તાવો થશે. અને મરણના ભયથી નાશી, આ ગુરૂમહારાજ પાસે આવી, તેમને ઉપદેશ સાંભળી, આત્મધ્યાનમાં લીનતા કરી. સમત્વના યોગે કેવલજ્ઞાનને પ્રાદુર્ભાવ થય માટે હે રાજન! રાજ્યભવમાં આસક્ત બનવું તે દુર્ગતિને આમંત્રણ આપવા બરોબર છે. તમે પણ સર્વ સંગને ત્યાગ કરી આત્મધ્યાનમાં પરાયણ બનશે તે, તમે પણ કેવલ્ય જ્ઞાન અનન્ય લાભ મેળવશે. આ મુજબ સાંભળી, ધર્મને પામી, નૃપ પોતાના રાજ્યમાં આવી, આત્મધ્યાનમાં તત્પર થયે. આ મુજબ સદ્ગુરૂદેવ, સમકિતી શ્રાવકોને ઉપદેશ આપી વળી કહે છે કે, કેવલજ્ઞાની, કઈ બાબતે અધુરા નથી. સ્યાદ્વાદથી સંપૂર્ણ છે. આ કેવલજ્ઞાનીના માર્ગને જે શૂરા હેય તે આરાધી શકે. કાયર માણસો તે માર્ગથી દૂર ભાગે
For Private And Personal Use Only