________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૪૫૦
Acharya Shri Kailassagarsuri Gyanmandir
લાગ્યા. તેથી પ્રજાના પોકારા સાંભળી, સુભટ સાથે સ્વયં પેાતે રાજા, તેને પકડવા માટે નગર બહાર નિકળી તપાસ કરે છે. તેવામાં, ચંડિકા માતાના દેવાલયમાં ચંડિકાની સ્તુતિ કરતા તેને ક્રેપ્યો. પવનપાવડીએ દેવાલયની બહાર હૈાવાથી રાજાએ લઈ લીધી. સ્તુતિ કરીને બહાર આવ્યા પછી, રાજાને દેખી ભયભીત બની જીવ લઈને નાઠો. મનમાં વિચાર કરે છે, આજે, જે પાપા કરેલા છે. તેના લે। ભાગવવાને વખત આવ્યા. જરૂર ક્રોધાતુર થએલ રાજા મારી નખાવશે. અગર મારશે, માતપિતાનું કે રાજાનું કથન પ્રથમ માન્યું હાત તેા, પ્રાણાનું જોખમ, નાશ પ્રાપ્ત થાત નહિ. આમ વિચાર કરતાં તે નાશી રહેલ છે. તેવામાં સત્તરભેદે સયમધારી મુનિરાજને દેખ્યા. અને નમ્રતાપૂર્વક તેઓશ્રીને તેણે કહ્યું કે, સદ્ગુરૂ મહારાજ, યુવાનીમાં ઉલ્લ`ઠા એવા હલકા માણસોની સેખતથી મેં ચારી ઘણી વખત કરી, અને રાજા અને પ્રજાને ઘણી પીડેલ છે. હવે રાજા પકડવાની તૈયારીમાં છે. રખેને મારી નાંખશે તે, મારી શી ગતિ થશે. માટે ઉદ્ધારના માગ દર્શાવેા ? ગુરૂમહારાજે કહ્યું કે, પાપીના ઉદ્ધાર, અંતઃકરણથી પશ્ચાત્તાપ કરવાપૂર્વક, અને જે દોષો સેવ્યા છે તેની નિન્દા, ગોં કરવાથી અલ્પ થાય છે. અને પાપભીતા પૂર્વક આત્મધ્યાનને ધારણ કરતાં, સમતાના યાગે સ્વાત્માના ઉદ્ધાર થઈ શકે છે. માટે દેષોની નિન્દા કરીને, આત્મ ધ્યાનમાં લાગી જા. આ મુજબ શ્રવણ કરી, મુનિરાજની
For Private And Personal Use Only