________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
થતી રહે છે. માટે આત્માની ઓળખાણ કરવાની ઇચ્છા હોય તે જે જે ઉપાયે દર્શાવેલ છે. તેમાં પ્રીતિ ધારણ કરી, તે તે ઉપાય જવા જોઈએ. તથા કેઈની ભૂલે, અપરાધે દેખી હાંસી કરે નહિ. હસી, તિરસ્કાર કરવાથી પિતાની ભૂલે તરફ અને અપરાધ તરફ લક્ષ રહેશે નહિ. કારણ કે ભૂલે અને જેને દેખનાર કાંઈ સર્વજ્ઞ નથી. તેમાં પણ ભૂલે તથા દે રહેલા છે. માટે હાંસી, અણગમો ન કરતાં જે પ્રેમ હોય તે ઉચિત શીખામણ આપે. તેમજ ગુણાનુરાગી બને. જ્યાં સુધી આત્મજ્ઞાનના યેગે આત્મિક વિકાસ સધાયે નથી. ત્યાં સુધી તે ભૂલે. થવાની જ. અને અપરાધે થવાના જ, પરંતુ તે અપરાધીને
જ્યારે કષ્ટ, સંકટ, વિપત્તિ આવી લાગે છે ત્યારે જ તે તે ભૂલેને દૂર કરવા તે તૈયાર થાય છે. અને ગુરૂમહારાજને. વેગ મળતાં સાવધાન બની, આત્મશુદ્ધિ કરવા પરાયણ, તત્પર થાય. લઘુકમ હોય તે સત્વના ગે ગુણશ્રેણીએ. આરૂઢ થઈને સર્વ દોષો ક્ષણવારમાં ક્ષય કરવા પૂર્વક કૈવલ્યજ્ઞાન પણ પ્રાપ્ત કરે છે.
એક નગરમાં પદમશી શેઠને આધેડ ઉમ્મરે કેશરી નામે પુત્ર હતું. યુવાવસ્થામાં ઉલ્લઠેની સંગતિ થઈ અને ચોરી કરવા લાગે. ઘરમાંથી ચોરી કરીને માતપિતાને પજવતે. તેમજ શહેરમાં જનસમુદાયના ઘરમાં ચોરી કરી લોકોને દુખી બનાવતે. તેથી જનસમુદાય ત્રાસી ગયે. બુદ્ધિ તે તે કેશરી ચેરને ઘણી હતી. પણ ઉન્માર્ગ
For Private And Personal Use Only