________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૪૬
ઃઃ
આશંસા પણ રાખતા નથી. તથા કરેલા ઉપકારના ખલે લેવાની પણ અભિલાષા રાખતા નથી. તે મહાભાગ્યશાલી વિવેક દ્વારા સારી રીતે સમજે છે કે, દુન્યવી પદાર્થાની તથા વિષયસુખની ઇચ્છા, આશા, તૃષ્ણા કદાપિ પુરી થતી નથી. અને થશે પણ નહિ. નાહક સસારમાં તેને માટે કુટાવાનુ, ટીચાનું થશે. માટે કેણુ આવા પ્રયાસ કરે ? ” આમ સમજી આત્માના ગુણાની આશંસા રાખી તેને પ્રાપ્ત કરવા સર્વ તાકાતને વાપરવામાં આળસ કરતા નથી. તથા તે આત્મગુણાના અભિલાષી, મનમાં જ્ઞાન દ્વારા સમજે છે કે, કર્મોની સત્તા પણ મહતી છે. તેની આગળ રાજ્ય સત્તા, ઇન્દ્રની સાહ્યખી વિગેરે તુચ્છ છે. કારણ કે, તે તે સત્તાએ કર્મોને આધીન છે. આવી કર્મોની સત્તાને હઠાવવા માટે આત્માની આળખાણ અને અનુભવ કરવા સયમ, ધ્યાનની ખાસ જરૂર છે. અને સાથે રાગ, દ્વેષ અને માહાર્દિક, કહેતાં, અહંકાર અને મમત્વને ટાળવા માટેની પણ અગત્યતા રહેલી છે. આમ સમજી દિલમાં વહાલા આત્માની ઓળખાણ કરવા તેમજ અનુભવ કરવા સર્વ શક્તિઓને વાપરે છે. તમારા જીવનના કાર્યો તમે ધારા છે તેના કરતાં કાંઇક ગુણાધિક કરવાના છે. તે કયા ? માનસિક વૃત્તિને શાસ્રશ્રવણુ કરીને પવિત્ર રાખવી, તે શુદ્ધ, પવિત્ર અન્યા પછી પ'ચાચારની આરાધના કરવા તત્પર અનવું. જ્યાંસુધી ઇન્દ્રિયાની ગુલામી છે. અને શારીરિકાદિક ઉપર મમતા છે. ત્યાંસુધી પવિત્રતા આવવી
For Private And Personal Use Only