________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૪૪૫
Acharya Shri Kailassagarsuri Gyanmandir
રહેલી છે જ. જ્યારે સયમની રીતસર આરાધના થાય,.
અને જ્ઞાનપૂર્વક તપસ્યા થાય, ત્યારે જ કર્મોની નિરાપૂર્ણાંક સ`સ'વર થાય, ત્યારે આત્મશક્તિના સ’પૂર્ણપણે આવિર્ભાવ થાય છે. આ સિવાય પ્રાદુર્ભાવ થતા નથી. અત્યારે આપણા આત્મા આઠેય કર્મોથી લેપાયમાન છે. એટલે તે દ્રષ્ટિગોચર થતા નથી. અને તેના લેખા લખવા એસીચે તે પણ સંપૂર્ણપણે લખી શકાતા નથી. તે તે અનુભવગમ્ય હોવાથી, ધ્યાનયેાગે અનુભવીઆવડેજ જાણી શકાય છે. અને બીજા મનમાં ભાવના રાખે. એટલે મનમાં ભાવે. જ્યારે તેજ ધ્યાનીઓના અહંકાર, મમકા વિગેરેનો નાશ થાય છે. ત્યારે જ આત્મા અનુભવમાં આવે છે આ સિવાય આત્માનું ધ્યાન ધરે. પણ રાગ, દ્વેષ મહાદિક ખસેડે નહિ તે આત્માને અનુભવ પામવા અશકય જ બને. માટે સંયમની સાથે અહંકાર વિગેરેને ત્યાગ કરવાની આવશ્યકતા છે.
સદ્ગુરૂ કહે છે કે; આત્માના અનુભવ કરવા આકાંક્ષી, અભિલાષી, ભાગ્યશાલી સંયમી, એવી ભાવના ભાવે. કેવી ? આત્મા મન, વાણી અને કાયાથી ન્યારા છે; અને નિરાકાર છે. એવા નિર્ધાર કરે. તેમજ જાતિ, લિંગ, વાણી પણ તે આત્મામાં હોતી નથી. આવેા નિલ, અનંત ગુણ્ણાના ભંડાર આત્મા, તે અનુભવીને હૈયામાં પ્યારે લાગે છે. તેને માટે તે લગની લગાડે છે. તેથી સંસારમાં રહેતા છતાં દુન્યવી પદાર્થો, વિષય વિલાસેાની
For Private And Personal Use Only