________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
४४४
ભેદ જ્ઞાન રવિ અખ્તર પ્રગટે, મોહ તિમિર સહુ વિઘટે; આત્મ તે પરમાત્મ રૂપે,
ઈયળ ભંગ કર્યું ચટકે રે. કોઈ કામ સદગુરૂ સંગે અમૃત પામી, રોગ શેક સહુ વામી; બુદ્ધિસાગર નિર્ભય ખેલે,
ધ્યાને સદા નિર્નામી રે. કોઈ કા. સૂરીશ્વરજી ફરમાવે છે કે આત્મા અલખ છે. ઇન્દ્રિ દ્વારા તેમજ મન વડે જણાતું નથી. તેમજ પરખાતું નથી. તેનામાં જે દશ દ્રવ્ય પ્રાણ કહેવાય છે તે હોતા નથી. પણ ભાવ પ્રાણે, ક્ષાયિક ભાવે રહેલા છે. ભાવપ્રાણું એટલે સમ્યગજ્ઞાન, દર્શન, અને ચારિત્ર સર્વથા, સર્વદા વિદ્યમાન હોય છે. કદાપિ નષ્ટ થતાં નથી. તે ગુણે આત્માની સાથે દેહ પ્રમાણે વ્યાપક છે. અને વિશ્વવ્યાપક છે. કેવલજ્ઞાન દ્વારા જગતના, વિશ્વના સર્વ પદાર્થોને જાણતા, દેખતા હોવાથી, વિશ્વવ્યાપક પણ અપેક્ષાએ કહેવાય છે. તથા આત્માની ઉત્પત્તિ અને વિનાશ કદાપિ થતા નથી. પરંતુ આત્મા સિવાય જે વિશ્વના પદાર્થો વિદ્યમાનપણે વતી રહેલા છે. તેની ઉત્પત્તિ અને વિનાશ થયા કરે છે. અને દ્રવ્યરૂપે કાયમ રહે છે.
અનાદિકાલથી લાગેલા કર્મો અલગ કરી શકાય છે. અને -ભવ્યાત્માઓની તે કમને દૂર કરવાની શક્તિ ગુપ્તપણે
For Private And Personal Use Only