________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૪૩
દુઃખદાયક નિવડશે નહિ. પણ તે વ્યવહારમાં શું તત્ત્વ છે તેની ખખર પડશે. તત્ત્વની માલુમ પડયા પછી આત્મામાં ષટ્કારકા ગેાઠવવાની સમજણુ પડશે. જ્યારે તે ષટ્રકારકાની ખરેખર રીતસર સમજણુ પડશે ત્યારે પરપરણિતને રોકવા સમર્થ બનશે. તે માટે આચાર્ય બુદ્ધિસાગરસૂરીશ્વરજી ગુરૂવર્ય ફરમાવે છે કે, આવા અન્તરાત્માએક ? પરમપદ, અનંત સુખ શુદ્ધિના સ્થાનને એધ પામશે. અને તે માગે સંચરવા પ્રયાસ કરશેા.
હવે આત્મા જ્યારે કોરહિત અને છે ત્યારે કેવા અને છે. અને તેનું સ્વરૂપ કેવું હોય છે. તે જણાવતાં સદ્ગુરૂ આચાર્ય બુદ્ધિસાગર સૂરીશ્વરજી ચેાત્રીશમા પદની રચના કરતાં કહે છે.---
(રાગ—આશાવરી સારડ)
નહિ અલખ લખ્યા કછુ જાવે રે, કાઈ અનુભવી મનમાં ભાવે, મનવાણી કાયાથી ન્યારા, નિરાકાર નિર્ધારા; જાતિલિંગ વચન નહિ જામે,
સાહિ સાહિબા દિલ પ્યારા રે. ફાઈ
સ્યાદ્વાદ સત્તાએ પૂરા, કાઇ ન વાતે અધૂરા; કાયરસે તે રહેવે દુરા,
પામે ચિદ્ઘન જન જે શૂરા રે. કાઈ ર
For Private And Personal Use Only