________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૩૧
જલપકજવતું અંતર ન્યારા, નિદ્રાસમ સંસારા; હંસ ચંચુવતુ જડ ચેતનકુ, ભિન્ન ભિન્ન કર ધાર્યા
અવ ! પુગલ સુખમેં કબહુ ન રાચે, ઔદયિક ભાવે ભેગી; ઉદાસીનતા પરિણામે તે, ભેગી નિજધન યોગી.
અવ૦ મેરા ક્ષાપશમિક ભાવે અતિશ્રત, જ્ઞાને ધ્યાને લગાવે; આપહિકર્તા આપીકર્તા, સ્થિરતાયે સુખ પાવે.
અવ૦ ૫૩ કારક ષટાટ અત્તર ધે, પર પરિણતિક રોધે; બુદ્ધિસાગર ચિન્મય ચેતન, પરમાતમ પદ બોધે
અવ૦ ના સદ્ગુરૂ આચાર્ય બુદ્ધિસાગર સૂરીશ્વરજી ફરમાવે છે કે, “અવધૂત અનુભવ પથ કોઈ રાગી” અવધૂત અનુભવ પથ, એટલે જે ભાગ્યશાલીએ રાગ, દ્વેષ અને મહાદિકને શક્યતાયે હઠાવ્યા છે. અને હઠાવ્યા પછી આત્મિકગુણોને અનુભવ, આસ્વાદ જેને આવ્યું છે, એવા અન્તરાત્માને માર્ગ છે એવા પથમાં કોઈક મહાભાગ હોય છે. તે ભાગ્યશાલીને બાહ્ય દ્રષ્ટિ એછી થએલ હોય છે. અતએવા આન્તર દ્રષ્ટિ જાગેલી છે તે, જીનેશ્વર કથિત સમ્યગજ્ઞાન, દર્શન અને ચારિત્રરૂપ અવધૂત અનુભવપથમાં વિચરેલ
For Private And Personal Use Only