________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૩
બમણ કર વેરવિના મારે
હોય છે. આ સિવાય બાહ્ય દ્રષ્ટિવાળા સંસારના માર્ગે કહેતાં, રાગ, દ્વેષ, ઈર્ષ્યા, અદેખાઈ, વેરવિરોધાદિક જેમાં રહેલ છે તેવા માગું પરિભ્રમણ કરી રહેલ જાણવા. તેવા માર્ગે આન્તર તિને માર્ગ કયાંથી પ્રાપ્ત થાય ? આન્તર દ્રષ્ટિના પથમાં આરૂઢ થયા સિવાય આધિ, વ્યાધિ અને વિડંબના, વૈર વિરોધાદિક ખસવા અશક્ય છે. જે જન્મજન્ય આધિ, વ્યાધિ, વિગેરેને ટાળવી હોય તે, અત્તરાત્મા. બને. અન્તર દ્રષ્ટિવાળા બની, અવધૂત અનુભવપથને અનુભવ કરે. આરોપિત સુખ અને દુઃખમાં આસક્ત બને નહિ. બાહ્યાત્માઓ, બાહ્ય દ્રષ્ટિના યોગે ઇષ્ટ સંગે પ્રાપ્ત થતાં અને ઈષ્ટ સને વિગ થતાં તેમાં આસક્ત બનેલ હવાથી કાંત હર્ષઘેલા બને છે, કાંતે વલેપાતાદિ કરતા હોય છે. તેથી તેઓને અવધૂત અનુભવને પથ, માર્ગ જડતો નથી. અને પુનઃ પુનઃ પોકારે પાડતાં સંસારના માગે ગમન કરે છે. જો કે તેઓને સુખની અભિલાષા તે હેય છે. પરંતુ ઉટે માર્ગ લીધેલ હોવાથી સત્ય સુખદાયક, સર્વ આધિ, વ્યાધિ વિગેરેને દૂર ટાળનાર એ મોક્ષમાર્ગ કયાંથી પ્રાપ્ત થાય ? ન મળે. તેથી કરૂણ લાવી સદ્ગુરૂ ઉપદેશ આપે છે કે, અરે ! દુર્લભ મનુષ્ય ભવને પામી, અત્યંત કષ્ટદાયી, વિષયકષાયરૂપી સંસારના માર્ગને. ત્યાગ કરી, અવધૂત અનુભવના માર્ગે સંચરે. સંસારના માર્ગે સંચરતા તમેને કેટલી સ્થિરતા થઈ! તે તે કહે ? તમે કહી શકશે નહિ. કારણ કે, કષાયના ગે અતીવ
For Private And Personal Use Only