________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૨૭
હોવાથી, પુનઃપુનઃ કલહ થતા હાવાથી, તેના પતિએ તે અન્નેને જુદા જુદા ઘરમાં રાખી. જોઇએ તે પ્રમાણે વસ્તુએ આપી છે. સુબુદ્ધિને વિવેક નામે પુત્ર છે. બુદ્ધિ, વધ્યા છે વાંઝણી હાવાથી પુત્રની ઇચ્છા તેા ઘણી છે. પણ ભાગ્ય વિના પુત્ર કયાંથી પ્રાપ્ત થાય ? જુદા મકાનમાં રહેલી બુદ્ધિ, સુબુદ્ધિ ઉપર ત્રાંસી નજર રાખે છે. સુબુદ્ધિ તેણીના ઉપર કરૂણાપૂર્વક સ્નેહ રાખે છે. હવે કુબુદ્ધિ, સ્વપતિને કબ્જામાં રાખવા માટે ઘણા ઘણા ઉપાયે કરે છે. તેણીના લટકા, ચટકા, મટકાને દેખી આ અધિકારીપતિ, તેણીના રંગ, રાગ, ચેષ્ટાઓમાં વધારે રાજી થાય છે. સુબુદ્ધિને લટકા, ચટકા, વિગેરે ચેષ્ટાઓ કરવી પસંદ નથી. છતાં સ્વપતિ ઉપર સ્નેહ છે. સત્કાર, સન્માન પેાતાને ઘેર આવે ત્યારે કરે છે. અને હિતશિખામણના વાકો પણ કહે છે. પરંતુ કુબુદ્ધિમાં રાગ હોવાથી, તે શિખામણા તેને પસંદ પડતી નથી. એકદા રાજા તરફથી એવી આજ્ઞા થઈ કે, તમારે રાજ્યના કામ માટે, અમુક સારા રાજા પાસે જઈને, અમે કહેલી વાટાઘાટ કરવી. આ મુજબ સાંભળી, આ, અધિકારી બુદ્ધિને પાતાના ઘરની સાર સંભાળ સોંપીને ગયે. કુબુદ્ધિને, બીલાડીના હાથમાં દુધ આવે તેની માફક આનંદ થયા. માજમજામાં અને વિલાસમાં ઘરની મિલક્ત ક઼ના કરવા લાગી, અન્ય વ્યભિચારી પુરૂષોને પોષી, વિચાર કરવા લાગી કે, જ્યારે તેએ આવશે. ત્યારે જેમ તેમ સમજાવીને ખુશી કરીશ. સુબુદ્ધિ આ
For Private And Personal Use Only