________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
४२६
માટે આન્તર દ્રષ્ટિને ધારણ કરે. અનાદિકાલથી અરે ? વ્હાલા આતમ ? આતંરીદ્ર ધ્યાનના યોગે, વારે વારે અનંત વિડંબનાઓમાં ફસાઈ પડેલ છે. તેમાં સ્વને પણ સુખ દીઠું નહિ. કહે ? આ મનુષ્યભવમાં પરઘર ભટકવાથી કેવું સુખ મેળવ્યું? ક્યાંસુધી ચેતનાને દુઃખને અનુભવ કરાવ છે ! ચેતનાના આધારે જ, તમે જીવન ગુજારી શકે છે. જે ચેતને સુખી તે તમે સુખી. ભલે પછી પરઘરમાં મહાલ્યા કરે. પરંતુ અંતે રવઘરમાં આવ્યા સિવાય, સુખશાંતિ કદાપિ મળશે નહિ. માટે ચેતનાને શાંતિ આપવી હોય તે, પર પ્રાણુઓ ઉપર કરૂણા લાવી. શક્ય તેટલું રક્ષણ કરવા પ્રયત્નશીલ બને. પરપ્રાણીઓને સ્વાર્થ ખાતર પિડા ઉત્પન્ન કરશે, અને સંતાપ, કલેશ, કંકાસ, આફતમાં નાંખશે તે, તમને સુખશાતા પ્રાપ્ત થવી અશક્ય જ છે. અન્ય પ્રાણીઓ તમને સહારે આપે છે. અને તે આધારે તમને અનુકુળતા રહેલી છે. તેનું કારણ, તમેએ તેમના ઉપર કરૂણ લાવી રક્ષણ કરેલ છે. તેથી મનગમતી અનુકુલતા મળી છે. તે પછી દયા લાવીને રક્ષણ કરશો નહિ તે, દરેક પ્રસંગે વિ િહાજર થવાના. પરાધીનતાની બેડીમાં પીડાઓ પામવાના. માટે સુખને અનુભવ કરે હોય અને ચેતનાને પણ શાંતિ આપવી સેય તે, શુદ્ધ પરિણતિ, ચેતનાની સંગતિ કરે.
એક અધિકારીને બે સ્ત્રીઓ હતી. એક છે સુબુદ્ધિ નામે, બીજી છે કુબુદ્ધિ નામે. બન્નેને પરસ્પર બનતું ને
For Private And Personal Use Only