________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૨૫
ધ્યાતા નિર્મલ ધ્યાન પ્રભાવે, નિજ ઘર સાહિબ ક્ષણમાં આવે, બુદ્ધિસાગર અવસર પાકર,
ધ્યાનાનંદી પદ નિજ ગાવે. જો
સદ્ગુરૂ, સૂરીશ્વરજી મહારાજ, ઉપદેશ આપે છે કે, તમે પરઘર ભટકો છે તેથી, શુદ્ધ શક્તિ, પરિણતિરૂપી ચેતના, મારી પાસે આવીને કહે છે કે, મારા સ્વામીને આપ મહેરબાની કરી સમજાવે કે, તમે પરઘર પરિભ્રમણ કરી રહેલ છે. તે ચેતનાને બીકુલ પસંદ નથી. કારણ કે, પરઘર ભટકત સુખ ન સ્વામી પરઘર કહેતાં, ધર્મધ્યાનને ત્યાગ કરી, આર્ત, રૌદ્ર ધ્યાનમાં ભટકે છે. પરને, સ્વાર્થ સાધવા ખાતર તેના દુઃખ, સંકટ, સંતાપ વિગેરે સામે જોતાં નથી. પાપાર કરી પાપી પિટ, પરિવાર અને પટારાને ભરે છે. તે, ભવિષ્યમાં કરેલા કર્મો, સત્યસુખમાં વારે વારે વિદને ઉપસ્થિત કરી, સુખને બદલે સંકટો હાજર કરે છે. તથા જે અનાચારમાં પ્રીતિ છે તેથી, શુદ્ધ ચેતનાને ઘણું દુઃખ થાય છે. માટે પિતાના ઘરમાં, ધર્મ ધ્યાનમાં આવે. આ મુજબ, શુદ્ધચેતના, અમારી પાસે તમેને કહેવરાવે છે. માટે પરઘર ભટકવાનું મુકી દે. શુદ્ધ પરિણતિ, ચેતના ઉપર અને પ્રેમ છે. તેથી અમે કહીયે છીએ કે, તમે ચેતનાનું કથન માન્ય કરી, બહાર પરિભ્રમણ કરે નહિ. સ્વઘરને ઓળખવા
For Private And Personal Use Only