________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
४२४
અને તૃષ્ણાઓ વિલય પામશે. અને વાંછિત કાર્યો સરશે. સફલ થશે. આ મુજબ સગુરૂ બુદ્ધિસાગર સૂરીશ્વરજી, સંસારના સુખની ખાતર, ચિન્તા કરનારને ઉપદેશ આપે છે કે, આત્માના ગુણોને ભૂલે નહિ.
વિષય કષાયના વિચાર અને વિકારમાં ભૂલા પડી ભટકતા મુગ્ધાને હવે બત્રીશમા પદની રચના કરતા ફરમાવે
(સેવે સેવે સારી રેન ગુમાઈ રાગ–પીલુ) પરઘર ભટકત સુખ ને સ્વામી, વિનતિ સમજ મુજ અન્તર્યામી, કાલ અનાદિ ભટક્યો હાલમ, સ્વપ્નામાં પણ સુખ ન દીઠું, અશુદ્ધ પરિણતિકારજ એ સબ,
ભ્રાનિતથી મન માને મીઠું. પર૦ લા ઢાળ અનાદિ પડ્યા નહિ નિર્મલ નિજધન રે લૂંટે, આત્મિક સહજ સ્વભાવ પ્રગટે,
ચેતન શક્તિ સહજ વિખૂટે ||રા ક્ષાયિક પંચક લબ્ધિ ભેગી, ચગી પણ જે સહજ અયાગી, સ્થિતિ સાદિ અનંત વિલાસી,
આવિર્ભાવે શુદ્ધ પ્રકાશી૩
For Private And Personal Use Only