________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૨૨
આત્મિક ગુણાને પ્રાપ્ત કરવા, આત્મભાવના ભાવા. તેથી જરૂર વિકલ્પ, સંકલ્પો પણ ખસવા માંડશે. જે જે કાં કર્યાં છે તે વખત આવી લાગતાં નડવાના તે ખરા, પરંતુ જો આત્મા બલીયાન બન્યા હશે તેા, તે કર્માનું અલ ચાલશે નહિ. કેટલાક ચિન્તાઓ અને પીડાઓને હઠાવવાનું સાધન, સેાનું, રૂપું વિગેરે માનતા હોવાથી, તે ધનાદિકને મેળવવા ખાતર, સમુદ્રમાર્ગે વિવિધ વસ્તુએ ભરી વહાણને ઝુકાવે છે. અને ગમતાં બંદર ઉપર આવતાં, અરિચે તે વહાલું વહાણ, બૂડે છે. તેથી તેમાં ભરેલી વસ્તુએ નાશ પામે છે, તે વેળાએ જે તરવાનું સાધન મળે નહિ તે, ચિન્તા કરતાં મરણ પામે છે. ચિન્તા, શાક તેઓનું રક્ષણ કરી શકતા નથી, પણ જો શેક, ચિન્તાઓને ત્યાગ કરી, તવા સમયે અરિહંતાદિકનું શરણ સ્વીકારે તે, સતિ પ્રાપ્ત કરે. અગર તરવાનું સાધન, મળી આવે. માટે, જ્યારે ક જન્ય વિપત્તિ આવે ત્યારે શાક, સંતાપાદિકના ત્યાગ કરી, ધર્મધ્યાનમાં સ્થિર રહેવું તે હિતકર, કલ્યાણકર છે. જે ચિન્તાએ, શાક, સંતાપ, વિપત્તિઓ આવે તે, કજન્ય સમજી, એવા કર્મને ટાળવા કાશીશ કરવી. વળી ચિન્તાદિક કરનારને, અન્યષ્ટાંત દ્વારા શીખામણ આપે છે કે, અરે ભાગ્યશાલી ? એક માતપિતાના બે પુત્રો હાય, તેમાં જે ભાગ્યશાલી હાય તે, સારી રીતે આત્મકલ્યાણકારી વિદ્યાઆને પ્રાપ્ત કરી, સત્ય ધનાદિકને મેળવી, આલેાક અને પરલાકમાં સુખી થાય છે. અને સદ્ભાગ્યવિહીન એક
For Private And Personal Use Only