________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૧૧
તેથી યાચના કરવી પડે છે. આ મુજબ સાંભળી તેણી વિચાર કરવા લાગી કે, નામ તે સારૂ છે. પણ યાચના કરવી પડે છે. માટે નામ ગમે તેવુ' હાય, પરંતુ જે ગુણા હાય તે જીવન સફલ અને છે. હું ચેતન ? નામમાં આ મુંઝવણ શી ? ગુણે તા મારા પતિમાં છે ને ? આમ સમજી નામની ચિન્તા હતી તે, એછી થઈ. ચિન્તા, શાક હવે થતા ન હેાવાથી, આનંદમાં દિવસે વ્યતીત થવા લાગ્યા. એ અરસામાં એ‘શી વર્ષના અમચ'દ, પુત્રપરિવારને મૂકી પરલેાકે ગયા. તેથી તેના પરિવાર વિગેરે ઉચા સ્વરે રડવા લાગ્યા. તે રૂદન સાંભળી કુવરખાઈ સ્વસાસુને પુછે છે. કે, કેણુ મરી ગયુ` ! તેની સાસુએ કહ્યું. અમરચંદ મરણ પામ્યા. હવે શુભ વિચારમાં આવી, વિચારે છે કે, નામ તો અમરચંદુ છે. છતાં મરણ પામ્યા, એટલે નામમાં મેહ પામવા જેવું નથી, સદ્ગુણેને જ્ઞાનીએ ચાહે છે. મે આટલા દિવસેા ચિન્તા કરી તેથી, મને જ પીડા, શેાક, દુઃખ આવીને ઉપસ્થિત થયા. માટે ચિન્તા કરવાની જરૂર નથી. આ મુજબ સમજણુના ઘરમાં આવવાથી ચિન્તાએ ચાલી ગઈ. સદ્ગુરૂ કહે છે કે, કેટલાક, રૂપ, યૌવનની ચિન્તાએમાં ફસાયેલા હોય છે. અને કેટલાક, નામમાં મેહુ પામે છે. તેથી સમ્યગ્રદર્શન, જ્ઞાન, વિગેરેથી વિમુખ અની બહુ સતાપ વિગેરે કરે છે. છતાં તે ચિન્તાએ ખસતી નથી. પણ તેમાં વધારો થાય છે. ચિન્તાઆને ટાળવી હાય તેા, જીનેશ્વરના ગુણેામાં લગની લગાડી,
For Private And Personal Use Only