________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૪૨૦
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભજન,
વ્રત, નિયમાદિ
નામ હેાય છે
નામ હોય છે.
છે. તે લાખ વેચવા આવી અને કહ્યું કે, એન ? લાખ લેવી છે! આ સાંભળી નામમાં આસક્તિ ધરનારી કુંવરખાઈએ કહ્યું કે, તારૂ નામ તે! લક્ષ્મી છે. છતાં લાખ કેમ વેચે છે ! લક્ષ્મીએ કહ્યું કે, નામમાં મુંઝાવું નહિ. નામ સારા સારા હોય, પણ પવિત્રતાદિ સદ્ગુણા હૈય નહિ તે, તે નામથી શું કામ સરે ! ગુણામાં પ્રેમ રાખવા ઉચિત છે. સાંભળ ? મારૂ નામ લક્ષ્મી છે. છતાં પુણ્ય વિના લાખ વેચીને પેટ ભરવું પડે છે. મારામાં એવી પવિત્રતા પણ નથી કે, પ્રભુ આચરી શકાય, વળી એન ચેગીદાસ, વિનતાએ બે રાખે પાસ, સુરજી, જશુ. પણ, આંખે દેખે ન કશુ. તથા નામે મીઠા મંગળ પેર, તે ખેલી ખેલે કડવી ઝેર. માટે અણગમતુ નામ હોય છતાં ચિન્તા, શાક કરવા નહિ. અને આનમાં રહેવું. આ મુજબ લક્ષ્મીનુ કથન સાંભળી, ચાર આની ચિન્તા ચાલી ગઇ. ખીજે દીવસે કુવરખાઇ એટલે એસી પાછી ચિન્તા કરી રહેલ છે. તેવામાં એક ધનપાલ નામે વણિકે આવીને એ રૂપૈયાની માગણી કરી. એ રૂપિયા આપીને કહ્યુ` કે, ભાઇ તારૂ નામ શું? ધનપાલ. અરેરે ધનપાલ નામ હવે તું યાચના કરે છે ! દીનતા, હીનતા દાખવે છે! બેન ? નામ તા સુંદર છે. પરંતુ નામ મુજબ મારામાં ગુણ નથી. પૂર્વોપાત ધન, વિષય, વિલાસમાં વેડફી નાંખ્યું. ધન, ધને મેળવવા ધ્યાન દીધું નથી.
સાંભળ
For Private And Personal Use Only