________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૧૯
ચિન્તા, સંતાપ કરીને હૈયાને માળી, શારીરિક અને માનસિક તાકાતમાં હાનિ પહોંચાડે છે.
એક કુ’વરખાઇ, લગ્ન થયા પછી સાસરે આવી. સાસુ, સસરા, દેરાણી, જેઠાણી, નણંદ વિગેરે તરફથી કાઇ પ્રકારની ખાધા નહોતી, પણ પોતાના પતિનું નામ, ઠં છુપાળ હતું. અને સધળા તે નામે ખેલાવતા. તેથી તેણીને ઘણી ચિન્તા થતી. અને શેક સતાપ કરીને દુઃખી થતી. અને ચિન્તા કરતી કે, કેઈ નારીના પતિનું નામ નદાસ, તથા કાઇ નારીના વરનું નામ રમેશ, ઉરેશ, મહેન્દ્ર, વિગેરે હાય છે. તો પછી આવુ' 'છુપાળ નામ કેમ પાડયું હશે ! સાસુ, સસરાદિકને શરમને લઈ કહી શકાતું નથી. અને હૃદયમાં ખન્યા કરે છે. શરીર સુકાતું દેખી તેના સસરાએ તેની સાસુને કહ્યું કે, પુત્રવધુ કેમ સુકાય છે! તે ચિન્તાતુર હોય તેમ માલુમ પડે છે. કાઇ તિરસ્કાર, અપમાન વગેરે કરતું નથી ને ? તેની સાસુએ કહ્યું કે, કાઇ પણ ઉંચા સ્વરે પણ ખેલાવતું નથી. રાધુરા વચને ખેલાવતા પણુ, કાણુ જાણે કેમ સુકાય છે. અને ચિન્તાતુર અને છે. તેની માલુમ પડતી નથી. ચિન્તા, શાકનું કારણ પુત્રવધુ કહેતી નથી. કહ્યા સિવાય ઉપાય કયાંથી થઇ શકે ? આ મુજબ કહીને વહુને પુછે છે કે, તને શી ચિન્તા છે! તે તે કહે ? પણ શરમથી તે ઉત્તર આપી શકતી નથી. એક દિવસ ઘરના આટલે બેસીને, એવા નામની ચિન્તા કરે છે. એવામાં જેનુ નામ લક્ષ્મી
For Private And Personal Use Only