________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૧૩
પ્રાપ્તિમાં ન્યાય, નીતિ સાચવવી નહિ. ભોગપભોગમાં અતિ આસક્તિ રાખવી. ધાર્મિક કાર્યોમાં બલ હેતે છતે પણ છુપાવવું. વિગેરેથી અંતરાયકર્મ બંધાય છે. માટે આવા આઠ કમોને શક્ય તેટલે ત્યાગ કરવાથી આત્મશિયળ, સ્વભાવને આવિર્ભાવ થતા રહે છે. આ મુજબ અઢાર પાપસ્થાનકે દ્વારા, આઠ કર્મો બંધાય છે. તેને ત્યાગ કરવાની ટેવ પાડવી. જે આવી ઉમદા ટેવ પડી તો સમજી લેવું કે, આ નતિ સમીપમાં જ છે. અને જે ત્યાગ કરશે નહિ તે, કર્મોના બંધનથી બંધાવાનો વખત આવી વળગશે. માટે સદગુરૂની સેવા ભક્તિ કરવાપૂર્વક કર્મોને ત્યાગ થાય તે મુજબ વર્તો. જો કે, સુદેવની અને સુગુરૂની સેવાભક્તિ દુર્લભ છે છતાં તે ભાગ્યદયે મળી આવે છે. સદ્દગુરૂની સેવા, ભક્તિ અને આજ્ઞા પાલનમાં અનુક્રમે અમૃતની પ્રાપ્તિ થાય છે. બીજે સ્થલે અમૃતને શોધવા પ્રયાસ કરશે તે, તે પ્રયાસ ફેગટ જશે. અથડાવું પડશે. માટે સરૂની શોધ કરી, તેમની પાસે રહેલ અમૃતને મેળવે. અમૃત પામ્યા પછી, ભવરગ, માનસિક, વાચિક અને કાયિકરોગ, શેક, સંતાપ, વલેપાત વિગેરે ખસવા માંડશે. એટલે આધિ, વ્યાધિ, ઉપાધિ, જે પુનઃ પુનઃ પીડા ઉત્પન્ન કરે છે. તે અનુક્રમે ટળી જશે. આમ સદ્દગુરૂ આચાર્ય બુદ્ધિસાગર સૂરીશ્વરજી ભવ્યને પ્રતિબંધે છે કે, સંસારના સંતાપમાં ક્યાં ઝુકી પડે છે? સહજ પ્રતિકુલતા થતાં, એવા કટુ વચને બોલે છે કે, બીજાઓને આઘાત થાય.
For Private And Personal Use Only