________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ર
વિગેરેથી શુભ નામકર્માના બંધ થાય છે. હવે તીર્થંકર નામકર્મના બંધના કારણેા બતાવાય છે.’’ ‘· અરિહંત, સિદ્ધ, ગુરૂ, સ્થવિર, બહુશ્રુત, ગણુધર,, ગચ્છ, શ્રુતજ્ઞાન અને તપસ્વીએની ભક્તિ કરવી. આવશ્યક કમ અને શિયળને વિષે પ્રમાદ કરવો નહિ. વિનીતપણું, જ્ઞાનાભ્યાસ, તપસ્યા, ત્યાગ, વારંવાર ધ્યાન, શાસનની પ્રભાવના, સંઘમાં શાંતિ કરવી, સાધુઓની વૈયાવૃત્ય. નવીન જ્ઞાનાભ્યાસ કરવા, વિશુદ્ધ સમ્યક્ત્વ. આ વીસ સ્થાનકાની મન, વચન, કાયાથી સેવના કરવી. તેથી તીર્થંકર નામકમનું ઉપાર્જન થાય છે. “હવે ગોત્રકમના બંધના કારણો બતાવાય છે. ” નીચગેાત્રના કારણે, 'જાએની નિન્દા કરવી, અવજ્ઞા, ઉપહાસ, સદ્ગુણુને લેાપવાં, અસહ્દોષ કથન, આત્મપ્રશંસા, સાચા, ખેાટા સદ્ગુણ કહેવા. પેાતાના દોષો છુપાવવા. જાતિ વિગેરે આને મદ કરવા. વિગેરેથી નીચગેાત્ર બંધાય છે. “ ઉચ્ચગેાત્રના બધના કારણો ” આત્મનિન્દા, ગોં કરવી. ગુણીજનાની પ્રશંસા, પોતાના દોષો પ્રગટ કરવા. ગુણેાને ગુપ્ત રાખવા. પૂજ્યા પ્રત્યે નમ્રતા, મન, વચન અને કાયાથી વિનય, સેવાભક્તિ કરવી. તેમની આજ્ઞાનું શકય તેટલુ પાલન કરવુ. વિગેરેથી ઉચ્ચગેાત્રના ખધ થાય છે. ૐ હવે અંતરાયકના બંધના કારણો બતાવાય છે ” તે આ મુજબ છે. કેઈને દાન દેતા રોકવા. ભોગવટામાં ઉપભાગમાં વિઘ્ન ઉભા કરી રોકવા. શક્તિ ફારવવામાં ફાકવા. છતી શક્તિએ દાન દેવુ નહિ. ઈષ્ટ ધનાદિ વસ્તુઓની
""
For Private And Personal Use Only
66