________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૧
વિગેરેથી દેવગતિના ખંધ થાય છે. માટે આ સતિ
કહેવાય છે.
“ નામમના બંધના કારણેા કહેવાય છે. ” અશુભનામ કમ, મન, વચન અને કાયાનું વર્કપણુ’, બીજાએને કળાએ કરીને છેતરવા, માયા પ્રયાગ કરવા, મિથ્યાત્વ, વૈશુન્ય, ચલચિત્તતા, વેચવાની વસ્તુઓમાં ભેળસેળ કરવા, જુઠી સાક્ષી પૂરવી, ખીજાએના અંગેાપાંગ કાપવા, યંત્રે વિગેરે બંધાવવા, ફૂડા તાલ, ફૂડા માપ બનાવવાં, બીજાએની નિન્દા કરવી, પેાતાની પ્રશ'સા કરવી, હિંસા, અસત્ય, ચારી, મૈથુન, આર’ભ, પરિગ્રહ, વધારવા. કઠોર, અસત્ય વચનેા ખેલવાં. વાચાલતા, આક્રોશ, પરના સૌભાગ્યના નાશ કરવેા, કાણ કરવા, કુતુહેલ, પરની હાંસી, વિડંબના કરવી, વેશ્યા વિગેરે નીચ નારીઓનું પાણ કરવુ', વન, મકાના સળગાવવાં. દેવ વિગેરેના બહાનાથી તેની વસ્તુઆના પોતે ઉપભોગ કરવેા. તીવ્રકષાય, ચૈત્યમાં આશ્રય કરવા, પ્રતિમાએ વિગેરેના નાશ કરવા. અંગારા પાડવા, અગર પડાવવા. વિગેરેથી અશુભ નામકમ બંધાય છે. હવે “ શુભનામ કર્મીના બધના કારણેા કહેવાય છે કારણેાથી ઉલટી રીતે વર્તવું, સંસારથી આછા કરવેા. સદ્ભાવના ત્યાગ કરવા નિહ. સદા સારી ભાવના ભાવવી. ક્ષમા, સરલતા, સતાષાદિ સદ્ગુણાની વૃદ્ધિ કરવી. સજ્જન, મુનિવોનુ સ્વાગત, સન્માન કરવુ.
•
’
અશુભ નામકમ ના
ભય પામવેા, પ્રમાદ
For Private And Personal Use Only