________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૧૦
પરિગ્રહ, નિર્દયતા, માંસ, મદિરાનું ભક્ષણ. લાંબેકાળ વૈર વિરોધ રાખવે, રૌદ્રધ્યાન, મિથ્યાત્વ, અનંતાનુબંધી કષાય, કૃષ્ણ, નીલ, કાતિ, વેશ્યાના પરિણામે, અસત્ય બોલવું, ચેરી કરવી, પુનઃપુનઃ મૈથુન સેવન. અને ઇન્દ્રિયની પરાધીનતાથી નરકગતિ બંધાય છે.
તિયચગતિ” ઉન્માર્ગને ઉપદેશ દે, ધર્મ માર્ગને નાશ કરવો. ચિત્ત, મનની મૂઢતા, આર્તધ્યાન, પાપ કરીને છુપાવવું, આરંભ, વ્રતમાં અતિચાર લગાડવા. અપ્રત્યાખ્યાનીય કષાય, નીલ, કાપિત લેશ્યાને પરિણામ, માયા, છળ, પ્રપંચ વિગેરે કરવાથી તિર્યંચગતિનો બંધ પડે છે. માટે તેને કારણેને ત્યાગ કરે.
“મનુષ્યગતિના બંધના કારણે કહેવાય છે.” અપારંભ, અલ્પપરિગ્રહ, સ્વાભાવિક નમ્રતા, સરળતા, ધર્મધ્યાનમાં પ્રીતિ, સંવિભાગ કરવાપણું, દેવગુરૂનું પૂજન, સજ્જનેને સન્માન આપવું, પ્રિય, હિતકર વાત કહેવી. સુંદર બુદ્ધિ, લોકના સમુદાયમાં મધ્યસ્થતા, પ્રત્યાખ્યાનીયા કષાય, કાપત, પીત, લશ્યાને પરિણામ વિગેરે કારણોથી મનુષ્યગતિને બંધ પડે છે. “દેવગતિનો બંધ કહેવાય છે.” સરાગસંયમ, દેશવિરતિ; અકામનિર્જરા, ઉત્તમ. મનુષ્યની સબત, ધર્મશ્રવણ, સુપાત્ર દાન, તપસ્યા, શ્રદ્ધા, રત્નત્રયીની આરાધના, મરણ વેલાયે, પિત, પ, લેસ્થાને પરિણામ, બાલત૫, શુભ પરિણામથી અગ્નિમાં બળવું, ગળે ફસે કે પાણીમાં પડીને મરણ પામવું, અવ્યક્ત સામાયિક,
For Private And Personal Use Only