________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
'
૪૦૯
“ ભય સાહીયસ બધાય-તેના કારણેા કહેવાય છે.” પાતે ભય ધારણ કરવા. ખીજાઓને ભયભીત કરવા. ત્રાસ આપવેા. નિર્દયતા રાખવી. આ કારણેાથી ભય માહુનીયકમ અંધાય છે. શાકમાહનીય’* પાતે શાક કરવેશ. બીજાને શેક, સતાપાદિ કરાવવે. રૂદન કરવું. વિગેરેથી શાક મેહનીય કર્મ બંધાય છે.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જુગુપ્સા કર્મના કારણેા કહેવાય છે. ” ચતુર્વિધ સંઘના અવર્ણવાદ બેલવા. જુગુપ્સા કરવી. સદાચારની નિન્દા કરવી. કલ્યાણકારી ક્રિયાએ અને કલ્યાણકારી. હિતકારી આચારાની ઘણા કરવી. વગેરેથી ઝુગુપ્સા મેાહનીયકમ બધાય છે.
64
“ સ્ત્રીવેદના કારણે। દર્શાવાય છે. ” અદેખાઇ, વિષયામાં આસક્તિ, અસત્ય બેલવું, વક્રતા અને પરનારીમાં લંપટતા. વિગેરેથી સ્ત્રીવેદ બંધાય છે. • પુરૂષવેદના કારણેા કહેવાય છે. ” સ્વનારીમાં સંતાષ, ઇર્ષ્યારહિતતા, મંદ કષાયતા, સરળતા, શીયળનું પાલન કરવું, અને ગુણાનુરાગ, વિગેરેથી પુરૂષવેદ અંધાય છે.
નપુંસકવેદના કારણેા. * સ્ત્રી, પુરૂષ સંબંધી અનગ સેવા, કષાય, તીવ્ર વિષયાભિલાષ, સતી સ્ત્રીઓનાં શીયળ ભાંગવા. વિગેરેથી નપુંસક વેદ્ય અંધાય છે આયુષ્ય કેમ બધના કારણેા કહેવાય છે. ” તે પૈકી, નારક ગતિ, પંચેન્દ્રિય પ્રાણીના વધ કરવા; ઘણા આરભ, ઘણ્ણા
For Private And Personal Use Only