________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૪૦૮
Acharya Shri Kailassagarsuri Gyanmandir
66
અપમાન કરવું, વગેરેથી દશનાવરણીય કર્મ બંધાય છે હવે . “ ચારિત્રાવરણીય કર્મોના બંધ કહેવાય છે. ’ સાધુ, મુનિવર્યાંની નિન્દા કરવી. ધમ કરનારાઓને વિઘ્ના કરવા. મદ્ય, માંસ, મદિરા, માખણ વિગેરેના વ્રત લીધાં હાય, તેમનું મન ચંચલ કરવું. શ ંકા ઉત્પન્ન થાય તે માટે વસ્તુએના ગુણનું વર્ણન કરવું. સંસાર અવસ્થાના ગુણા કહેવા. ચારિત્રને દુષિત કહેવુ. શાંત થએલ, કષાય, નાકષાયની ઉદીરણા કરવી. વિગેરે દ્વારા, ચારિત્રાવરણીય કર્મો અંધાય છે. હવે નાકષાય મેાહનીય કર્મ શાથી અધાય, તેનું નિરૂપણ કરાય છે. ” આ ક, હાસ્ય, ઠઠ્ઠા, મશ્કરી કરવાથી પણ અધાય. તથા કંદ, કામ ઉત્પન્ન થાય તેવી ચેષ્ટાએ કરવાથી, મશ્કરી, અસહનશીલતા, અહુપ્રલાપ, દિનવચન, વિગેરે કરવાથી, હાસ્યમેહનીયકમ અંધાય છે. “ તમેાહનીય કર્મ બંધાય તેના કારણેા કહેવાય છે. ” દેશ, નગર, નાટક, સીનેમા વિગેરે જોવાની ઉત્ક’ઠા, ઉત્સુકતા, ચિત્રા કાઢવાં, રમવુ', ખેલવું, ખાના મનને, પેાતાને સ્વાધીન કરવા યુક્તિ કરવી. વ્રતનિયમ આદિ અ કુશામાં અણગમા રાખવા. વિગેરેથી. “રતિમાહનીય કસ બધાય છે. અતિ નાકષાય કૅમ અધાવાના કારણા કહેવાય છે. '' ઇર્ષ્યા; પાપશીલતા, ખીજાના સુખને! નાશ કરવા. અનાચારામાં બીજાએને જોડવા. અથવા પોતે અનાચાર સેવવે. નીચ, હુલકાઓની સામત કરવી. બીજાએને બેચેની, ચિન્તા ઉત્પન્ન થાય તે મુજબ કહેવુ. વિગેરેથી-અરતિમાહનીયકમ અંધાય છે.
For Private And Personal Use Only