________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
You
તેમાં, શાતા વેદનીયકર્મ બંધાય તેની વ્યાખ્યા આ પ્રમાણે છે. પ્રાણી માત્ર ઉપર અનુકંપા, વ્રતધારી ઉપર ભક્તિભાવ, ધાર્મિક દ્રષ્ટિએ કોધાદિકને શમાવવા, દેવપૂજા, ગુરૂ સેવા, ભક્તિ, સુપાત્રે દાન, ક્ષમા, સરલતા, નમ્રતા, સંતેષ વિગેરે દેશવિરતિ એટલે બારવ્રતોને ધારણ કરવા તથા અકામ નિર્જર, અકામ તપ, માનસિક પવિત્રતા, બાલ, વૃદ્ધ, ગવાન, તપસ્વી વિગેરેની સેવા, વૈયાવૃત્યથી શાતા વેદનીય કર્મ બંધાય. હવે “અશાતા વેદનીય” ક્યા કારણોથી બંધાય છે. તે કહેવામાં આવે છે.
અશાતા વેદનીય કર્મ, બાહ્ય કે આરિક નિમિત્ત કે સગથી, પીડા, દુઃખ, શેક, સંતાપ, આકંદ, વધ તથા સગાંસંબંધીનું મરણ થવાથી, કરૂણાજનક રૂદન કરવું. બીજા પ્રાણુઓને તાડના, તર્જના કરવી. સ્વયં, પિતે જ પિતાનું મસ્તક કુટવું. છાતી કુટવી, ગુરૂની આશાતના, અવજ્ઞા કરવી, જાનવરેને દુઃખી કરવા. વિગેરેથી અશાતવેદનીય કર્મ બંધાય છે. હવે “મેહનીય કર્મના બે પ્રકાર છે.” “દશનમેહનીય અને ચારિત્રમેહનીય તે પૈકી, “દર્શનાવરણય કર્મ ક્યા કારણથી બંધાય તે કહેવાય છે. વિતરાગ, શ્રત, સંઘ, ધર્મ અને સર્વ દેવોના સંબંધમાં અવર્ણવાદ બોલવા. તીવ્ર મિથ્યા પરિણામ, સર્વજ્ઞ, સિદ્ધ અને દેવે નથી એમ કહેવું. ધાર્મિકજનને દુષણ આપવા. ઉન્માર્ગની પ્રરૂપણું કરવી. અનર્થને આગ્રહ રાખવો. અસંયતની પૂજા કરવી. અને ગુર્નાદિકનું
For Private And Personal Use Only