________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
xot
જ્ઞાનના સાધના પ્રત્યે, અરૂચિ ધારણ કરવી તે જ્ઞાનપ્રદ્વેષ કહેવાય. તથા કોઈ તત્ત્વજ્ઞાન પુછવા આવે, અગર તેના સાધનાની માગણી કરે ત્યારે, તે જ્ઞાનના સાધના હાતે અને સમ્યગ્રાન હાતે પણ કલુષિત ભાવે એમ કહેવું કે, હું જાણતા નથી. તેમજ મારી પાસે નથી. તે જ્ઞાનનિન્દ્ગવ કહેવાય. તથા જ્ઞાનમાત્મય, તે પણ, બંધનું કારણ છે. તે કેવી રીતે! પેાતાની પાસે જ્ઞાન હૈાવા છતાં, ચાગ્ય ગ્રાહક લેવા આવ્યેા હોય છતાં, નહિ આપવાની કલુષિત વૃત્તિ ધારણ કરવી, તે માત્સર્ય પણ જ્ઞાનાવરણીય ક અંધાય છે. તથા જ્ઞાન ભણતા હાય તેમને વિઘ્ન કરવું. તે જ્ઞાનાંતરાય કહેવાય તથા બીજો કોઇ જ્ઞાન આપતા હાય ત્યારે, વાણીદ્વારા તેમજ હાથની ચેષ્ટાએ, નિષેધ કરવા તે •• નાનાસાદન કહેવાય છે.” તથા સાચી વાતને પણ પેાતાની બુદ્ધિમાં અયેાગ્ય ભાસવાથી તેમાં દોષ ઉભા કરવા તે. તથા નિંદ્યા, હીલના, અવર્ણવાદ એલવે તે વિગેરેથી જ્ઞાનાવરણીય કર્મો બંધાય છે. તથા “ દુ નાવરણીય કશાથી બધાય તે કહેવામાં આવે છે, ” ચક્ષુદશન, અચલ્લુદર્શન, અવધિ અને કેવલદન. આ ચાર, દન તરીકે કહેવાય છે. તે દર્શનનાં સાધનાને નાશ કરવા, અને જીનેશ્વર, સામાન્ય કેવલી અગર આચાય વિગેરે સાધુઓની નિન્દા કરવાથી તથા અવળું વાદ્ય અને હીલના કરવાથી ખંધાય છે. વેદનીય, એ ભેદે છે. ” “ શાતાવેદનીય અને અશાના વેદનીય. *
For Private And Personal Use Only