________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
४०४
આરાધના કર. જેથી પરંપરાએ છેડા ભવમાં પરમપદ પ્રાપ્ત કરીશ. ત્યાં સર્વથા દુખનું નામનિશાન પણ રહેશે નહિ. ગુરૂમહારાજને ઉપદેશ સાંભળી નંદીષેણ, સંયમી, બની મહાવ્રતની આરાધનામાં તત્પર થયા. તેમાં એવા તે પરાયણ થયા કે, સૌધર્મ સભામાં ઈન્દ્ર મહારાજે તેની પ્રશંસા કરી. કે, ભરતક્ષેત્રમાં નંદીષેણ મુનિ જેવા ક્ષમાના ધારક અને સંયમના પાલક વિરલ હશે. મુનિવર્યો સંયમ પાલી પરેક સુધાર્યો. તમે કહો ? કે તે તેના ગે? આત્મજ્ઞાની ગુરૂમહારાજના યોગે. એટલે ગુરૂમહારાજની સંગતિ વિના સદુગતિ ક્યાંથી મળે? માટે એવા એવાની સોબતને ત્યાગ કરી, સદ્ગતિ પ્રાપ્ત કરવા સદ્ગુરૂને ઉપદેશ સાંભળી, આનંદમાં રહે. પર વસ્તુઓને પિતાની માની, તેમાં આસક્ત બનશે તે, જરૂર અંતે દુઃખ પામશે. અને પસ્તાવો થશે. જે અજ્ઞાનીઓ દુઃખમાં સુખ માની, આસક્ત બની રહ્યા છે. તેઓને કદાપિ સુખ મળતું નથી. અને દુઃખ દૂર જતું નથી. સ્વપ્નાની સુખલડી કદાપિ ભુખનું દુઃખ દૂર કરવા ક્યાંથી સમર્થ બને ? દુઃખ ભાગી શકે નહિ જ. જેવી જેઓને રૂચિ હોય અને જેવી સંગતિ હોય, તેવા સંસ્કારે પૂર્વક વાસના વળગે છે. અસ્ત થતી નથી. પરંતુ જ્યારે આત્મજ્ઞાની ધ્યાનીની સંગતિ થાય ત્યારે, જે ખરાબ વાસના પડેલી હોય તે, ખસવા માંડે છે. શુભ સંસ્કાર અને શુભ વાસનાઓને આવવાનો અવકાશ લાધે છે. માટે તમે સુગુરા હે તે ખરાબ સંસ્કાર, વાસના
For Private And Personal Use Only