________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૦૩
તમે કહેશે તે માર્ગને સ્વીકાર કરીશ. કોઈ પણ પ્રકારે દુઃખે ટળે અને સુખશાતા પ્રાપ્ત થાય તે માર્ગ બતાવે. ત્યારે આત્મજ્ઞાની સદૂગુરૂદેવે કહ્યું કે, મમત્વ અને અહત્વને ત્યાગ કરી, સંયમી બની, પંચમહાવ્રતની રીતસર આરાધના કરીશ તે, તારા દુઃખે ટળવા માંડશે. પુ બંધની સાથે આત્મવિકાસ થતો રહેશે. જો કે સંયમમાં પ્રથમ સંકટ જેવું લાગશે. પરંતુ ભવિષ્યમાં આત્મોન્નતિ સાથે અનુકુલતા આવી મળશે. દુન્યવી ક તે ભભવ આત્માએ પરાધીનતાએ પુનઃ પુનઃ ભેગવ્યા. પણ કોઈ પ્રકારની સફળતા મળી નહિ. વ્રતને કારણે જલ વેવ્યું. પાણી વલવવાથી પાપ ખસતા નથી. અને કરેલા પ્રયાસ વૃથા થાય છે.
એક જાંબુડાના ઝાડ ઉપર ભમર બેઠે છે. તેને જાંબુ માની, પિપટ ખાવા માટે આવ્યો. પણ ભમરાએ
એ ડંખ દીધું કે ગળામાં ઘણી પીડા થવા લાગી. અને પિકા કરવા લાગ્યું. આ પ્રમાણે અજ્ઞાનતાના ગે ભૂલા પડેલા પુનઃ પુનઃ પીડાઓના ભક્તા બને છે. અને આર્તધ્યાન, રૌદ્રધ્યાનના ગે દુર્ગતિના મહેમાન બને છે. તેના કરતા સંયમીઓને સંયમમાં જે કે એટલું તે કષ્ટ નથી. છતાં તેમાં કષ્ટ માને તે પણ સ્વાધીનતા સહન કરતા હવાથી, જ્ઞાનની આરાધનાના ચગે, તપ, જપ, વૈયાવૃત્ય, ધર્મધ્યાનમાં સુખશાતા પ્રાપ્ત કરવા ભાગ્યશાળી બને છે. માટે સંયમી બની, સુંદર ભાવના રાખવાપૂર્વક મહાવતેની
For Private And Personal Use Only