________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
goo
વિક ખસી જવાથી, જે દબાણ આવ્યું છે. તે રહેતું નથી. પછી સ્વયમેવ આત્મતત્વનો પ્રાદુર્ભાવ થતું રહે છે. માટે સુખના અર્થીઓ અને સંસારમાં રંગીલા બનેલ ભવ્યો? સાન્ત એવા સંસારના સુખમાં મુગ્ધ બને નહિઅને બાહ્યાત્માને પણ સુખશાંતિ આપવા અન્તરાત્મા બને. એટલે આત્માના ગુણ પર્યાને ઓળખી, બે ઘડી પણ સમતામાં રહેવા માટે વખત કાઢે તે, જરૂર સમત્વને. લાભ આવી મળશે. આ મુજબ સદ્ગુરૂ ઉપદેશ આપે છે કે, અનંત ભમાં, અનંતી વાર સંસારના સુખ તેમજ દુઃખમાં કયાં ક્યાં સુધી અટવાયા કરશે ? સુખ ભોગવતાં દુઃખ આવી હાજર થવાનું જ. ભ્રમણાના ગે સાચા સુખની તમોને કંઈ પડી જ નથી. અને તમે જે નિર્ભેળ, સત્ય સુખને ચાહે છે. જે આવેલું ખસે નહિ. એછું મળે નહિ. તે કેવી રીતે પ્રાપ્ત થશે. માટે વિયેગવાળા, વિષય સુખની ઈચ્છાની પ્રવૃત્તિ બંધ કરી, આત્માના ગુણના અર્થીઓ બને.
દીવેણના માતપિતા મરણ પામેલ છે. એક્સે. ટિચાય છે. અને અટવાય છે. તેના મામાએ રખડતે દેખી, પિતાને ઘેર લાવી, ઘરના કામકાજમાં ડો. કામકાજ એટલું બધું છે કે, સાંજરે થાકી લથપોથ જે. થાય છે. ત્યાંથી નાશી જવા માટે લાગ શોધે છે. તેના મામાને ખબર પડી. તેથી કહ્યું કે, તું નિરાશ બનીશ નહિ. તને એક કન્યા પરણાવીશ. અને ઘર માંડવા માટે
For Private And Personal Use Only