________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તથા તેનું સમ્યગજ્ઞાન મેળવી આત્માને ઓળખી તેમાં લયલીન થા. જેથી ભવભવના દુખે ટળશે. અને અનુક્રમે અનંત સુખ સમૃદ્ધિ અને શુદ્ધિને સ્વામી બનીશ. તેને માટે સમક્તિ સાથે તેને ધારણ કર. તે જ એને સુંદર સાધન છે. આ મુજબ સાંભળી શ્રદ્ધાપૂર્વક જે બાર તે છે તેને સ્વીકાર કર્યો. તેના ગે સંયમની આરાધના કરી, અપભમાં સર્વ દુઃખેથી મુક્ત બનશે. આ મુજબ
ગુરૂની સંગતિ કયે લાભ આપતી નથી? સર્વ પીડાને ત્યાગ કરાવી, વિષય કષાયેના વિચાર અને વિકારને હઠાવી, અનુક્રમે જન્મ, જરા અને મરણની વિપત્તિઓને દૂર કરાવે છે. માટે આત્મજ્ઞાની ગુરૂની સોબતને ત્યાગ કરે નહિ. તેમના ઉપદેશ મુજબ શક્ય આચરણ કરવામાં આળસ કરવી નહિ. “ઈયળ ભમરીના સંગથી ભમરીપદ પામે છે. તે મુજબ બાહ્યાત્મા, સમ્યગજ્ઞાનીને ઉપદેશ પામી, હૈયામાં પચાવી, અન્તરાત્મા બને છે. અન્તરાત્માને લાભ મળ્યા પછી પરમપદ પ્રાપ્ત કરવાની શક્તિ પ્રગટે છે. અને જે દે છે, તેઓને દૂર કરવા ભાવના જાગતા દૂર કરી શકાય છે. એટલે દોષે ટાળવા માંડે છે. તેથી સુખની ભ્રમણએ કરેલી દેડધામ, કરેલ પ્રયાસ, મહેનત, મંદ પડતાં સત્ય સુખની અભિલાષા હાજર થાય છે. અને તે અભિલાષા સાચી હોવાથી, આત્માના ગુણોની ઝાંખી થાય છે. તે ગુણેને મેળવવા માટે વિષય કષાયના વિચાર પણ વિષ જેવા લાગે છે. એટલે તે
For Private And Personal Use Only