________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૯૮
નિયમબદ્ધ બનશે. નિયમ વિનાના માનવીઓ તથા દે, ભલે પછી શ્રીમાન હોય, તે પણ મિથ્યાત્વ, અવિરતિ, કષાયાદિકના વેગે, સદ્ગતિને પામતા નથી. વિવિધ વ્યાધિઓમાં ફસાઈ અતીવ દુઃખના ભકતા બને છે. માટે સંસાર સાગરમાંથી પાર ઉતારનાર, સર્વ સંકટને હઠાવનાર, સદ્ગુરૂદેવ છે. માટે તેમના ઉપદેશ મુજબ નિયમોને લઈ સન્માર્ગે આરૂઢ થા. સામાન્ય નિયમથી લાભ થએલ જાણું, પિતાના વચને પસંદ પડ્યા. અને તે નિયમદાતા સદગુરૂને શોધી, તેમને પગે પડી, નમ્રતા પૂર્વક કહેવા લાગ્યું કે, હે ગુરૂદેવ ? તમે જે નિયમ આપ્યું હતું. તેથી ઘણો લાભ થએલ છે. માટે બીજા નિયમ આપી મને સુખી બનાવે. સદ્દગુરૂએ કહ્યું કે, તને જે ધન મળ્યું છે. તે સાથે આવશે નહિ. પરભવ જતાં તે અહિઆ જ પડી રહેવાનું. અમે તને એવા નિયમે આપીએ કે જેના યોગે આ ભવમાં અને પરલેકમાં તે વસ્તુ સાથે આવે. જેથી અનંત રદ્ધિ, સિદ્ધિ અને શુદ્ધિને અર્પણ કરનાર એવી વસ્તુની ઓળખાણ કરાવું. ઓળખાણ થયા પછી તેને બાબર આદર કરીશ તે, સર્વ સંકટ દૂર ભાગશે. અને અનંત સુખને ભકતા થઈશ. ગુરૂ મહારાજ ? એવી અનંત વસ્તુની ઓળખાણ કરાવે, કે જેથી, તેની બરાબર આરાધના કરી સર્વદા સુખી થાઉ. સમ્યગૃજ્ઞાનીએ, તેને ભાવ જાણું ઉપદેશ આપે કે, અરે ભાગ્યશાળી ? પ્રથમ જીનેશ્વરે કહેલા જે તત્ત્વ છે તેના ઉપર શ્રદ્ધા રાખી
For Private And Personal Use Only