________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૭
નથી. મારા નિયમ મુજબ તેની ટાલ દેખી ટપલી માર્યો વિના હું જમતા નથી. માટે કહે. કયાં ગયા છે? તેણીએ કહ્યું કે, માટી લેવા માટી ખાણે ગએલ છે. હવે માટી ખાદ્યતાં આ કુંભારે નિધાન દેખ્યુ. તેમાં લાખા સેાનામહેારા હાવાથી, તે નિધાન એકદમ કાઢી શકાતું નથી. તેથી પ્રયાસ કરી રહેલ છે. તેવામાં આ ભાઈ સાહેખ દોડતા આવ્યા. અને મહાર દેખાતી ટાલમાં ટપલી મારી કહેવા લાગ્યા કે, “દેખી દેખી ” આમ ખાલી ચાલવા માંડે છે. તેવામાં કુંભારે કહ્યું કે, અહીં તારી અને અડધી મારી. કાઇને પણ આ સે!નામહેારાની વાત કહીશ નહિ. સેાનામહારાની વાત સાંભળી, ભાઈ ઉભા રહ્યા. અને તપાસ કરી તેા, સોનામહારા દેખી. રામલાએ અધી આપી. તે લઈને મલકાતા સ્વઘેર આવ્યો. અને વિચાર કરવા લાગ્યા કે, ગુરૂમહારાજ પાસેથી એક ગમ્મત કરવા ખાતર આવી બધા લીધી. તે સેાનામહારા મળી. તા પછી અધિક નિયમે તેમના કહ્યા મુજબ ગ્રહણ કરીશ તેા ભવની ભૂખ ભાગવા પૂર્ણાંક અનંત રીદ્ધિ, સિદ્ધિ વિગેરે જરૂર મળી રહેશે. આમ વિચારી પોતાના પિતાને સાનામહારા દેખાડી. પ્રસન્ન થઈ પિતાએ કહ્યું કે, આવે! સામાન્ય નિયમ તે* લીધે, તેા લાભ થયા. અધિક નિયમ તે વાણી અગેાચર લાભ થાય, તેમાં શું આશ્ચય ? તું પેતે સુખી થઇશ. અને અમાને તથા તારા વિચારો અને આચારેને દેખી હારા પિરવારને પણ અસર થશે. તેથી તેઓ પણ
મનપસંદ
બનીશ
For Private And Personal Use Only