________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૨
આ મુજબ ત્રીશમા પદની રચના કરી, સદ્ગુરૂ કહે છે કે, પ્રથમ સદ્ગુરૂને જાણવાની જીજ્ઞાસા હાય તા, કંચન કામિનીના ત્યાગી અને પૃથ્વીકાય, અપકાય, અગ્નિકાય,વાયુકાય, વનસ્પતિકાય, તથા ત્રસકાયની રક્ષા કરનાર, જયણામાં પ્રેમ રાખનાર, એવા સદ્ગુરૂને શેાધી, તેમની સંગત કરવાપૂર્વક, તેમના વચનામૃતનું પાન કરી, હૈયામાં પચાવે, કે જેથી, આત્માના ગુણ્ણાની ઓળખાણ થાય. કારણ કે, ઉપર દર્શાવેલ છ કાયમાં પણ આત્મા અવશ્ય રહેલા જ છે. છકાયની રક્ષણ કરનારની જ્યાં રીતસર એળખાણ થઈ કે, તુરત તેવા સદ્ગુરૂમાં આદર, માન, પ્રીતિ જાગ્રત થશે. અને તેમણે વર્ષાવેલ અમૃતરસ, શાંત રસને ઝીલી શકાશે. અને તેનું પાન કરતાં દુગુ ણુ, દાષા ટળતા જશે. તેથી સદ્ગુણાને આવવાના અવકાશ મળશે. એટલે સદ્ગુણેા સ્વયમેવ હાજર થશે. જે છકાયનુ, પૃથ્વીકાય વિગેરેનું રક્ષણ કરવાની જેને ભાવના પણ નથી તેની સેખતમાં જો પડશે તે, આત્મા તથા તેના ગુણ્ણાની એળખાણ થશે નહિ. કારણ કે, જેઓએ જગતમાં રહેલા, સચરાચર પ્રાણીઓમાં રહેલા આત્માને જાણ્યું નહિ, અને જયણા રાખી નહિ, આત્મજ્ઞાનની એળખાણુ કેવી રીતે આપી આપે, માટે સદ્ગુરૂ કહે છે કે, સુગુરૂ કેાને રીતસર ઓળખાણ કરી, તેમની સેાખત કરો. અને તેમના વચનામૃતનું પાન કરા, છકાયમાં રહેલા આત્માને જાણનાર પાતાના આત્માને એળખવા સમર્થ અને છે. અને તે
તે
શકશે નહિ
કહેવાય તેની
For Private And Personal Use Only