________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૩૮૯
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ન્યાયાધીશે તલવાર મગાવીને કહ્યુ કે આ તલવાર વડે આ પુત્રના બે ભાગ કરીએ તે તમે બન્નેની ચિન્તા આછી થાય માટે, એ ભાગ તમાને કરી આપીયે. આમ કહી તલવાર ઉગામે છે. તે વખતે જુનીના મનમાં આઘાત, ચિન્તા થઇ નહિ. અને મૌન રહી. પણ નવીના હૈયામાં આઘાત થયા, તેથી તેની આંખમાં આંસુ આવ્યા. તે વેળાએ નજરખાજ ન્યાયાધીશ ખરાખર એ સ્ત્રી તરફ જોઇ રહેલ છે. જુનીને અક્સાસ થતા ન હોવાથી. અને નવીને આઘાતપૂર્વક આંખમાં આસુંડા ઝરતા દેખી, ન્યાયાધીશે મનમાં નિણ્ય કર્યાં કે આ પુત્ર નવી સ્ક્રીના જ છે. આ પ્રમાણે દિવાન વિચાર કરે છે તેવામાં, નવી માતા આજીજી પૂર્ણાંક કહેવા લાગી. મહેરખાન ? પુત્રના બે ભાગ કરવાની જરૂર નથી. આ પુત્ર જુનીને છે. માટે મારશે! નહિ એની પાસે રહેશે તે પણ મારે વાંધા નથી. તેને દેખી મારૂ હૈયું આનમાં રહેશે. આ પ્રમાણે મારાપણાના ત્યાગ કરી ન્યાયાધીશને કહ્યું પણ આ અધિકારી, નજરમાજ અને બુદ્ધિબાજ હાવાથી, તે પુત્ર નવીને જ સમર્પણ કરી તેણે ખરાખર ન્યાય કર્યો, તેની પ્રશંસા થઈ. જુનીની કઈ થઇ. તે નિરાશ બની પોતાના સ્થાને ગઈ. તેણીને નવીએ કહ્યું કે, તમે અફસોસ કરતા નહિ. તમે મેટા છે. તમારા ભાગ્યથી મને પુત્ર સાંપડયો છે. તેથી આપણે અન્ને જણા પુત્રને મેટે કરીશુ. તમેાને તે માતા તરીકે માનશે. એવા સંસ્કાર હું આપીશ. અને તમારા કથન મુજબ વતન રાખશું. હવે કહા. આવા ઉત્તમ
For Private And Personal Use Only