________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૮૮
નહિ. ધન તે મળ્યું. પણ, તન, શરીર અધિક વ્યાધિગ્રસ્ત બન્યું. ચિન્તાને પાર રહ્યો નહિ. ઘણી દવાઓ કરી. પણ અસાધ્ય વ્યાધિ ખત્યે નહિ. અને શેઠ મરણને શરણ થયા. કહે આ સુખ કેવું ? દુઃખ ગર્ભિત જ કહેવાય ને? શેઠ મરણ પામ્યા પછી જુની સ્ત્રીને મેટી ચિન્તા થઈ કે, નવી શક્યને પુત્ર હોવાથી સઘળી મિલ્કત તેને સ્વાધીન થશે. મારો કોઈ ભાવ પુછશે નહિ. નિર્માલ્ય પ્રાયઃ બનીશ. માટે નવીના પુત્રને માટે જ છે. આમ જાહેર કરી બથાવી પાડું તે ઠીક થાય. આ શહેરમાં કઈને ખબર નથી કે, આ પુત્ર કેવું છે. આમ વિચાર કરી મમત્વના યોગે તે પુત્રને પિતાના પુત્ર તરીકે જાહેર કરવા પૂર્વક સઘળી મિલ્કત બચાવી પાડવાનો પ્રયાસ કરવા લાગી. નવી સ્ત્રીએ કહ્યું કે આ પુત્ર મારે પોતાને જ છે. તું શા માટે આ હકીકતને અસત્ય રીતે જાહેર કરી, સંપત્તિને સ્વાધીન કરવા કોશીષ કરે છે. તું તો મારી બેન સમાન છે. હું તને અલગી માનતી. નથી. આપણે બે સંપીને રહીશું તે સુખશાંતિ રહેશે. પણ જુની, મમતાળુ હોવાથી માને શેની? અને કહેવા લાગી કે તું જ હું બેલે છે. આ પુત્ર તે મહારે જ છે. આ મુજબ વિષમવાદના એગે કેર્ટમાં ફરિયાદી થઈ મારા, તારાને નિકાલ, મહાજન પંચ લાવી શકયું નહિ. એટલે દિવાનના હાથમાં આ કેસ આવ્યું. જુની અને નવીની જુબાની સાંભળી. અધિકારી, ન્યાયાધીશ પણ મુંઝવણમાં પડો. કેણુને આ પુત્ર હશે! વિચાર કરતાં યુક્તિ દ્વારા
For Private And Personal Use Only