________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૮૬
ભાગ્યશાળી, દર્શાવેલ મેાક્ષ માર્ગે વળ્યા. સંસારના વિકટ અને વિષમ માગેથી પાછા હઠ્યા. અને અપૂર્વભાવ આવવાથી આત્મતત્ત્વની એાળખાણ થવા લાગી. તેમજ ચિહ્નન આત્માના સ્વરૂપમાં ખેલતા, રમણતા કરતાં, મેાહનીય વિગેરે કર્મનું કટક નાસવા લાગ્યુ. તેથી વિષયકષાયના સસ્કારી અને વાસનાના જવાથી, કાંઇક સ્થિરતાના ચેાગે, જે આનંદની આશા હતી તે મળવા લાગી. દુન્યવીની આશાના પાસ તથા બેડીપી પરાધીનતા તૂટવા લાગી. આવેા સદ્ગુરૂના ઉપદેશ પ્રાપ્ત થયા તે સારા ભાગ્યની નિશાની છે. સદ્ગુરૂ સિવાય આશાના પાસમાંથી કેણુ મૂક્ત કરાવે? સગાંવહાલાં તે કહે છે કે, સ`સારના સુખમાંથી સત્યશાંતિ મળી જશે. માટે પ્રથમ સાંસારિક સુખમાં મહાલ્યા કરો. તમારે સગાંવહાલાંને પુછવું કે, તમેાએ સસારની કાર્ય - વાહી કરતાં, ચિન્તાઓ; વ્યાધિઓ વિગેરેને હઠાવ્યા છે ! અને કેવા પ્રકારનું સુખ મેળવ્યું છે? તે કહેા. તેઓ કહી શકશે નહિ. કારણ કે, વિષયાના વિચાર અને વિકારોમાં નિર્ભેળ સુખ હાય જ નહિ. એ તે જ્યારે સદ્ગુરૂગમ લઇને, આસક્તિના ત્યાગ કરી, ધમ ધ્યાન, આત્મધ્યાનમાં આરૂઢ થાય. ત્યારે અંશે અંશે સાચા સુખની વાનગી મેળવવા ભાગ્યશાળી અને. માટે સંસારસંગી સ્વજન વર્ગના કથન પર વિશ્વાસ રાખવે તે બુદ્ધિમત્તા કહેવાય નહિ. માટે આશા, તૃષ્ણાના અધના તાડવા માટે, ચિદ્દન આત્માના ગુણેાને પ્રાપ્ત કરવા કોશીશ કરવાની પણ અગત્યતા રહેલી છે. તેને માટે
For Private And Personal Use Only