________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
રક્ષણ કરવા પ્રયાસે કરવામાં બાકી રાખતા નથી. છતાં તે શરીર વિગેરેને, વખત આવી લાગતા, વિયેગ થતાં, વિલંબ થતું નથી. માટે તેઓની સંભાળ કરવાની અને રક્ષણ કરવાની આશામાં અને તૃષ્ણામાં, જીવનની સાર્થકતા કરવાની હોવા છતાં વૃથા કયાં ગુમાવે છે! ઈચ્છામાં, આશામાં અને તૃષ્ણામાં અનંતકાળ ઉંઘમાં ગયે. મિથ્યાત્વ, અવિરતિ કષાય વિગેરેમાં રણ, અંધકારમાં જે સાધવાનું હતું તે સાયું નહિ. અને સાધી શકશે પણ નહિ. માટે સત્ય સ્વરૂપની પરીક્ષા કરી, સત્ય ધનાદિકનો સ્વીકાર કરે. જાગ્રતા બને. મેહમમતારૂપી નિદ્રાને નશામાં, કેફમાં ક્યાં સુધી પડ્યા રહેશે! મદિરાના કેફ કરતાં, આ કેફ અનંત માર ખવરાવે છે. આ મુજબ કેટલાક વિચારવાળા તથા વિવેકીજને સદ્ગુરૂ પાસે જઈ આત્મતત્ત્વને પૂછે છે કે, હે સદ્ગુરૂદેવ ? આત્મસ્વરૂપ કેવી રીતે પ્રાપ્ત થાય ? સદુગુરૂદેવે સમજણ આપી, ઘોર નિદ્રામાંથી જાગ્રત કર્યો. ઉઠાડ્યો. કેવા પ્રકારે તે સાંભળ? વિનય, સરલતા, સંતેષ અને વિવેકપૂર્વક સાંસારિક વસ્તુઓને હારી–તમારી માન નહિ. નહિ માનીશ ત્યારે વિનય, વિવેક, નિર્દભતા, પ્રશાંતા, વિગેરે સદ્ગુણેથી વાસિત બનીશ. પછી અહંકાર, મમત્વનું જોર ચાલશે નહિ. તે પ્રાપ્ત થએલ ગુણ જ અહંકારાદિકને તગેડી મૂકશે. એટલે નસાડી મૂકશે. પછી જીનેશ્વરના ગુણેમાં લગની લગાડવી. તે ગુણે દ્વારા દબાણમાં આવેલા, પિતાના સત્ય ગુણોને આવિર્ભાવ થવા લાગશે. આ મુજબ કેટલાક
૨૫
For Private And Personal Use Only