________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૮૪
દુઃખેા પામ્યા છે. માટે તમારી સાચી વસ્તુઓને એળખી, સ્વીકાર કરવા પૂર્ણાંક તેના અનુભવ કરે. સદ્ગુરૂ કહે છે કે, જે જે પદાર્થો આંખે દેખાય છે, જે જે સગીતા વિગેરે કાન દ્વારા સંભળાય છે, તેમજ સુગંધ. દુર્ગંધ નાસીકાએ સુઘાય છે. તથા જીહ્વા વડે જે જે સ્વાદો અનુભવાય છે. અને સ્પર્શેન્દ્રિયી જે જે વસ્તુએ સ્પર્શાય છે. તે તે વસ્તુએ હારી નથી. શા માટે શુભ, અશુભ પ્રાપ્ત થતાં. રાગ, દ્વેષાદિક કરીને આત્મવિકાસને દબાવે છે! તેના દબાણુથી જ આત્મિક શક્તિ, સત્તા, અને અનંતસુખ દેખાણમાં આવ્યું છે. અને દખાતુ રહેશે. ત્હારી વસ્તુ, હારૂ સ્વરૂપ તે!, હારી પાસે છે. તેને આળખવા અને તેમાં તન્મય મનવા, જપ, તપાદિકમાં તત્પર અનેા. અત્યાર સુધી તમેએ પેાતાને રક માની, ઘણેાવાપાત કર્યો. ઘણી આજીજી કરી. અને ઘણાને પગે પડચા. કહેા ? કઈ વસ્તુ પ્રાપ્ત કરી ? કદાચ મળી હશે તે વિચાગવાળી મળી હશે. તેને સાચવવા ઘણા પ્રયાસ કર્યો હશે. અગર કરતા હશે. તેા પણ તે જવાવાળી જ છે તેથી કયાંથી રહે ? ઘણા લેાકેા વાયદાના વેપારમાં કમાય છે. અને ધનાઢ્ય બને છે. અને પુનઃ તેમાં લાગી રહે છે. એટલે તે વેપારમાં સસ્વ ગુમાવી નિધન અને છે. અધિક મેળવવા ખાતર, તેમજ મળેલનુ ખાખર રક્ષણ કરવા સાવધાન અને છે. છતાં તે લક્ષ્મી અન્યત્ર જાય છે. અને અસહ્ય પીડા ઉપજાવે છે. આ મુજબ શરીર, યૌવન, પત્ની વિગેરે પરિવારને વધારવા,
For Private And Personal Use Only