________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૮૧
હાય નહિ તે, સવારમાં. અગર અપેારે સમતામાં રહેવા માટે એક, બે વાર સામાયિક કરીને આત્મિક લાભ લેવા, ટાઇમ મળે નહિ તે રાત્રીમાં એક પહેાર વીતી ગયા પછી, બીજા પહેારે એક, બે સામાયિક કરીને પછી નિદ્રા લેતા. હવે આ પલ્લીમાં ચાર ભીલ્લ વિચાર કરે છે. કે, આ શેઠ અત્રે આવ્યા પછી ધનાઢચ અનેલ છે. માટે તેને લૂટી લઈને સઘળું ધન લઈ જઈ એ. આમ વિચારીને ચારે ભીલ્લે રાત્રીમાં ચારી કરવા ખાતર શેઠના ઘરમાં પેઠા. તે અરસામાં શેઠ, સ્વપત્ની સાથે સામાયિકમાં બેસી, તથા ધધ્યાનના ચાર પાયાના વિચાર કરી, ઉંચે સ્વરે નવકાર મંત્ર ગણી રહેલ છે. ચારેએ શેઠને નવકારમંત્ર ગણતા સાંભળ્યા. શેઠને પણ ચાર પેઠા તેને ખ્યાલ આવ્યો. છતાં નિર્ભય બની, મ`ત્ર ગણવા લાગ્યા. અને વિચાર કરે છે કે, મેળવેલ ધન, આ ભીલ્લા લઇ જશે તેા પુનઃ પ્રાપ્ત કરી શકાશે. તેમજ સમત્વરૂપી જે, સત્ય ધન પ્રાપ્ત કરેલ છે. તે પણ ખસી જશે, એક વેલાયે જે ચૂકે છે તે ઘણી વેલાએ ભૂલચૂક કરી હુ ગમાવે છે માટે હું ચેતન ? સ્થિરતા ધારણ કર. આ શેઠ નવકારમંત્ર ગણતા હૈાવાથી તેના શબ્દો સાંભળી, તે ચારાને ઉહાપેાહ, વિચારણા થઈ કે, આવા શબ્દો અમેએ કોઈ એક ભવનાં, જન્મમાં સાંભળેલ છે. ઉહાપાષ કરતાં તેઓને પ્રથમ ભવાનું જાતિસ્મરણુજ્ઞાન થયુ તેથી થએલા ઢાષાની નિન્દા કરવા લાગ્યા. કે, અમેાએ તે તે ભવામાં ઘણુ ગુમાવ્યુ.. અને આ ભવમાં શેઠનું ધન હરણ કરીને
For Private And Personal Use Only