________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૭૮
બુદ્ધિસાગર ધ્યાવનાં રે, આપ સ્વરૂપે જોય.
અલખ૦ ૮n
સદ્ગુરૂ આચાર્ય બુદ્ધિસાગર સૂરીશ્વરજી, આત્માથી પર જે પદાર્થ રહેલા છે. તેઓને પ્રાપ્ત કરવા, માનવીએ. અથાગ પરિશ્રમ કરી રહેલા છે. તેઓને ફરમાવે છે કે, જે વસ્તુઓ ખાતર, તમે સત્યશાંતિ માટે દેડધામ કરી રહેલા છે તેના સ્વરૂપને ઓળખો ? જે વસ્તુઓને પ્રાપ્ત કરી તમે ખુશી થાઓ છે. પણ તે સંગે મળી છે. અને મળશે. પણ, સંગ સંબંધે, તેને વિશ્વાસ રાખવા જેવું નથી. ક્યારે ખસી જશે તે કહી શકાય નહિ. માટે સદાય સમીપે રહેલા આત્માને ઓળખે. અને તેને ઓળખવા તેના જે જે સાધને છે તેના તરફ શ્રદ્ધા રાખીને તે સાધનેને મેળવે. તે આત્મા. કદાપિ ખસી જતો નથી. તમે ઘણા અવતાર ધારણ કરશે ત્યારે પણ તે સાથે ને સાથે રહેશે. કર્મોને ખપાવીને સિદ્ધ બનશે ત્યારે, નિર્મલ બનેલ તે આત્મા, પિતાની સત્તાએ ઝળહળતો રહેવાને. કદાપિ નષ્ટ થવાનો જ નહિ. તમારે આત્મા જ્યારે કર્માતીત, કર્મરહિત થાય છે. ત્યારે તેનું નામ, રૂપ હોતું નથી. શરીર, આયુષ્ય પણ હેતું નથી. તે તે ઈન્દ્રિયને અગેચર એટલે ઈન્દ્રિય દ્વારા ન દેખાય એ અલખ પરમાત્મા બને છે. અધુને તમે, બાહ્યાત્મા હોવાથી દેખી શકશે જ નહિ. પરંતુ આત્મજ્ઞાન મેળવી અન્તરાત્મા બનશે અને જ્યારે જે બારમું ગુણસ્થાન છે.
For Private And Personal Use Only