________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૭૭
જ્ઞાનાદિક તુજ સંપદા રે, કર્માચ્છાદિત થાય, પરભાવરંગી ચેતના રે, કર્મ ગ્રહણ ઉપાય.
અલખ૦ /રા ધુમાડાના બાચક ભરે રે, હાથ કશું નહિ આય, પર પિતાનું માનતાં રે, જન્મ મરણ દુઃખ પાય.
અલખવે દેખે તે તારૂં નહી રે, તાહરૂં તાહરી પાસ, પિતાને રંક માનીને રે, કયાં કરે ૮ પર આશ?
અલખ૦ I૪ કાલ અનંતો ઉંઘી રે, મિથ્યા રાયણી મઝાર, સદ્દગુરૂએ ઉઠાડીયે રે, સફલ થયો અવતાર.
અલખ પા 'વિનય ભક્તિ કરૂણા ગ્રહી રે, ભાવ અપૂર્વ ગ્રહાય, ચિન સંગે ખેલતાં રે, કર્મ કલંક કટાય.
અલખ દા શુદ્ધ સ્વરૂપી ચેતના રે, દો ભેદે વર્તાય, દેહાતીત થઈ આતમા રે, જ્યોતિ જ્યોત મિલાય.
અલખ૦ || શુદ્ધ સ્વરૂપે આતમા રે, સત્તાએ સહુ હાય,
For Private And Personal Use Only