________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૭૩
આરાધના કરી ઉઠ્યા બાદ, તેણે કહ્યું. બાદશાહે તાને જલ્દી મેલાવવા માટે મને મેકલેલ છે. માટે જલ્દી ચાલે. શેડ બાદશાહની પાસે હાજર થયા, તમે પાછળ પડી જાઓ છે તે ઠીક થતું નથી, કારણ કે કેાઈ શત્રુ આવી તમાને હેરાન કરે. અગર શીકારી પ્રાણી, વાઘ વિગેરે ઉપદ્રવ કરે. માટે તમારે અમારી સાથે રહેવું. મુંહણશીએ કહ્યું. તમે જેમ નીમાઝ પઢો છે. તેમ અમે અમારા ધર્મ પ્રમાણે સામાયિક કરીએ છીએ. એટલે પાછળ રહી જવું પડે છે. ખાદશાહે એક હજાર સીપાઇઓને આજ્ઞા આપી કે, તમારે આ બહાદુર શેઠની પાસે રહેવું. જ્યારે ધક્રિયા કરે ત્યારે પણ ખસી જવું નહિ. આ પ્રમાણે સામાયિકના પ્રભાવે બાદશાહના દીલમાં સારી રીતે અસર થઈ. અને પ્રીતિપૂર્વક પુનઃ પુનઃ સત્કાર સન્માનાદિ કરતાં. શેઠ પણ પ્રસંગેાપાત ઉમદા સહારે અને સલાહ આપતા કે, નિરાપરાધીને મારવા નહિ. અપરાધીઓ ઉપર પણ જો તેએ નમ્રતા ધારણ કરે તે રહેમ રાખવી. દયાભાવ ભૂલવા નહિ. તેથી રાજ્ય શાભા પામે છે. ઇત્યાદિ સૂચના, સલાહ વિગેરે મળવાથી, ખાદશાહ કારમી ક્રૂરતાને ત્યાગ કરી, આનંદમાં રહેતા. અનુક્રમે ખ’ડણી નહિ ભરનાર સામત નૃપને જીતી લીધા. જ્યારે નમ્રતાપૂર્વક થઇ, તેણે ખંડણી ભરી ત્યારે પેાતાની આજ્ઞાને પ્રવર્તાવી. દીલ્હી નગરમાં આવી રાજાએ સભ્યા સન્મુખ શેઠની ઘણી પ્રશંસા કરી ત્યારે કેાઈ અદેખાએ, ખાદશાહના કાન ભંભેર્યાં. અને કહ્યું
For Private And Personal Use Only