________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૬૮
માટે સદ્ગુરૂ કહે છે કે, જ્ઞાન વિના કિયાએ સમ્યગજ્ઞા– નીઓ કરતા નથી. ક્રિયાઓને સહારે લીધા સિવાય સમ્યજ્ઞાન કહેવાતું પણ નથી. છતાં પણ સમ્યજ્ઞાનીને જ્ઞાનની પ્રધાનતા હોય છે. અને કિયાની અમુક ગુણસ્થાને આરૂઢ થતા ગૌણતા હોય છે. તેને નિષેધ કરતા નથી. કારણ કે, અપ્રમત્ત દશામાં આસનાદિને તેઓ ખપ કરે, છે. સુમક્રિયા પણ સાથે હોય છે. ધર્મધ્યાન અગર ભાવના ભાવવી તે ક્રિયારૂપ હોય છે. પરંતુ બહાર દેખાતી ક્રિયાઓ ગૌણપણે હોય છે. તેથી ગણતા રહેલી ક્રિયાને સમ્યજ્ઞાનની દાસી કહે છે. અને સમ્યજ્ઞાન તે રાજા કહે છે.
એક છે અવિનાશી અને એક છે વિનાશી” એટલે ચૌદમાં ગુણસ્થાને આરૂઢ થએલને સમ્યગૂજ્ઞાન, કેવલજ્ઞાન. મુખ્યતા હોય છે. એટલે અવિનાશી કહેવાય. અને કિયા તે શૈલેશી કરણ કર્યા પછી નષ્ટ થાય છે. એટલે તે વિનાશી તરીકે કહેવાય છે. પરંતુ આટલી સ્થિતિએ. આરૂઢ થયા પહેલાં, તે, ગૌણરૂપે પણ ક્રિયા હેય. છે જ. માટે આપણે જ્ઞાનની સાથે બાહ્ય ક્રિયા તથા. સૂક્ષ્મ કિયાનો ત્યાગ કરે નહિ. એમ ગુરૂદેવને કહેવાને આશય છે. જ્ઞાન દ્ધાને ક્રિયારૂપ કટારીની જરૂર તે છે. જ. તેથી જ્ઞાનરૂપી દ્ધાને કટારી સિવાય ચાલતું જ નથી. કટારી વિગેરે શસ્ત્ર સિવાય ભલે પછી મહાન, સહસ્ત્રથી
દ્ધ હેય. પણ, શત્રુઓને હઠાવી શકતા નથી. હઠાવી શકે પણ કયાંથી ! યુદ્ધ પણ કયાંથી કરી શકે ! એટલે
For Private And Personal Use Only