________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૬૫
પણ આત્મદયા જાણું નહિ. વિષય કષાયના વિકારોને ત્યાગ. કર્યો નહિ. તેથી આ અવતાર આવ્યું. હવે પરાધીનતાને બબર વિચાર કરી પસ્તાવા પૂર્વક શાંત વ્રતધારી બન. અને નવકાર મંત્ર જાપ કર. આ ભવમાં પણ અગ્યાર વ્રતનું પાલન કરી શકાય છે. આ મુજબ શ્રદ્ધાપૂર્વક સાંભળી. ભાવથી વ્રતધારી બની, અંતે સમાધિ સહિત આઠમા સહસ્ત્રાર, નામના દેવલોકે દેવ બની, આનંદને અનુભવ લેવા લાગ્યા. રાજપુત્રીએ બાર વ્રતોને સ્વીકાર કરી, સદ્ગતિને પ્રાપ્ત કરી. આ પ્રમાણે પણ સ્વકલ્યાણ સાધવામાં તત્પર બને છે. તે પછી મેંરે મનુષ્યભવ પામી, વ્રત નિયમની. આરાધના કરી, શું સદ્ગતિ ન મેળવે ? જરૂર મેળવે ? માટે આવી અવળી વાણીને સંસારના રસિકે સાંભળી, આત્મજ્ઞાન, ધ્યાનમાં આસક્ત બને. તે, તે વાણીની ખુબી. કેવી છે કે, તેની સમજણ તે પડે. પરંતુ તે રસિકે, ટાઈમ કાઢી, તેને વિચાર કરે તે જ, ખ્યાલ આવે. નહિતર કલેશ, કંકાસમાં અટવાયા કરે. સંસાર જ એવે છે. કે જે ભલભલાને વિવિધ વિને ઉપસ્થિત કરે છે. માટે સદુગુરૂ મહારાજા, જ્ઞાન સાથે ક્રિયા કરે જ્ઞાન વિનાની કિયા ફલવતી બનતી નથી. આ મુજબ સમજુતી આપતાં ૨૮ મા પદના કાવ્યથી સમજાવે છે કે,
(માન માયાના કરનારારે–એ રાગ) જરા જઓ અન્તરમાં તપાસી રે,
For Private And Personal Use Only