________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૬૪
મકાન મળ્યું. ખાવા માટે મેદ વિગેરે મળ્યાં. પણ પરાધીનતાની કઠણ બેડી ગઈ નહિ. અનુભવી વૃદ્ધા, સમતાના ચોગે, તે જ રાજાની પુત્રી થઈ બાલ્યાવસ્થામાં ઘણી શાંત અને સમજણી થવા પૂર્વક ધાર્મિક બાબતમાં ઘણે રસ પ્રેમ રાખવા લાગી. અનુક્રમે યુવાવસ્થામાં આવતાં દરરોજ ગુરૂદેવને ઉપદેશ સાંભળે છે. વ્રત નિયમેને ધારવા પૂર્વક, પૂર્વભવના સંસ્કારથી સામાયિક કરી સમત્વ ધારણ કરે છે. શ્રીમાન શેઠ, જે હાથી થએલ છે. તેને રાજમાર્ગો ગમન કરતાં, પિતે બંધાવેલ બંગલામાં નિવાસ કરીને રહેલ પરિ-વારને દેખી, વ્યતીત થએલ પૂર્વભવનું જાતિ સ્મરણજ્ઞાન થયું. અને તેથી ઘણે સંતાપ કરવા લાગે, કે, વીતી ગએલ ભવમાં લાખનું દાન દીધું. પણ આત્મજ્ઞાન મેળવી સમત્વ ધારણ કર્યું નહિ. તેથી આ હાથીને ભવ આવી લાગે. વૃદ્ધાને ઉપદેશ માની મમતાને અને અહંકારને ત્યાગ કર્યો હતો તે, આવી સ્થિતિ આવત નહિ. આમ વિચાર કરી, મુચ્છિત બની, ભૂમિકામાં ઢળી પડ્યો. રાજાને માલુમ પડવાથી ઉપચારે તે ઘણું કર્યા. પણ તે ઉભે થયે નહિ. તેથી તૃપ ઘણું ચિતા કરવા લાગ્યું. તે રાજપુત્રી, દેવાલયમાં જીનેશ્વરના દર્શન કરવા રાજમાર્ગે થઈને જઈ રહેલ છે. તે વખતે, આ હાથીને દેખી, તેણીને પણ જાતિ
સ્મરણ જ્ઞાન થયું. શેઠના પ્રથમના ભવની સઘળી બીન જાણું. તેથી તે રાજપુત્રી તેને ઉભું કરવા ઉપદેશ આપે છે. અરે શ્રીમાન શેઠ! તું ગયા ભવની ભ્રમણામાં પડ્યો. દાન દીધુ.
For Private And Personal Use Only